મુશલપુર ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના બક્સા જિલ્લામાં આવેલું એક નગર છે. મુશલપુરમાં બક્સા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.