બક્સા જિલ્લો
બક્સા જિલ્લો (આસામી: বাক্সা জিলা) ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બક્સા જિલ્લાનું મુખ્ય મથક મુશલપુર નગરમાં આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨૪૦૦ ચોરસ માઇલ જેટલું છે અને આ જિલ્લાની કુલ વસ્તી ૨૦૦૧ની વસ્તીગણત્રી પ્રમાણે ૮,૬૩,૫૬૦ જેટલી છે.
બક્સા જીલ્લો
Baksa district বাক্সা জিলা | |
---|---|
આસામ માં સ્થિત | |
દેશ | India |
રાજ્ય | આસામ |
સ્થાપના | ૧ જૂન ૨૦૦૪ |
વડુમથક | મુશલપુર |
સર્કલ | ૧૩ |
વિસ્તાર | |
• કુલ | ૧૫૭૩ km2 (૬૦૭ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૫૬૦૯૨૫ |
• ગીચતા | ૩૬૦/km2 (૯૨૦/sq mi) |
ભાષા | |
• પ્રખ્યાત | આસામી, બોડો |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | ૬૯.૨૫% |
• લિંગ ગુણોત્તર | ૯૭૪ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
મુખ્ય રાજમાર્ગ | NH ૧૨૭D, NH ૧૨૭E, રાજ્ય રાજમાર્ગ ૬, રાજ્ય રાજમાર્ગ ૧૦ |
વેબસાઇટ | baksa |
ભૌગોલિક રીતે આ જિલ્લો ઉત્તર સીમા પર ભૂતાન દ્વારા, પૂર્વ સીમા પર ઓદાલગુરિ જિલ્લા દ્વારા, દક્ષિણ સીમા પર બારપેટા, નલબારી અને કામરુપ જિલ્લાઓ દ્વારા તથા પશ્ચિમ સીમા પર ચિરાન્ગ જિલ્લા દ્વારા ઘેરાયેલો છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- આસામ રાજ્યના અધિકૃત વેબસાઇટ પર બક્સા જિલ્લાનું પૃષ્ઠ સંગ્રહિત ૨૦૦૯-૦૪-૦૯ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |