મેઘરજ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

મેઘરજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

મેઘરજ
—  નગર  —
મેઘરજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°30′N 73°30′E / 23.5°N 73.5°E / 23.5; 73.5
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી જિલ્લો
વસ્તી ૧૧,૩૬૩ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 178 metres (584 ft)

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે,[] મેઘરજ નગરની વસતી ૧૧,૩૬૩ હતી, જેમાં ૫,૮૩૪ પુરુષો અને ૫,૫૨૯ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો. મેઘરજ નગરમાં સાક્ષરતા દર ૮૬.૦૫% હતો.

  1. "Meghraj City Population Census 2011 - Gujarat".