મેઘરજ (તા. મેઘરજ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
મેઘરજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાનું ગામ છે. મેઘરજ આ તાલુકાનું મુખ્ય મથક છે. જિલ્લા મથક મોડાસાથી આ ગામ લગભગ ૨૨ કિલોમીટર દૂર આવેલું છે. જિલ્લાના વિવિધ સ્થળોથી મેઘરજ પહોંચવા માટે બસની સુવિધા છે. આ ગામ રેલ્વે વડે અન્યત્ર જોડાયેલ નથી.
મેઘરજ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 23°30′N 73°30′E / 23.5°N 73.5°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા જિલ્લો |
વસ્તી | ૯,૮૯૧ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 178 metres (584 ft) |
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- મેઘરજ તાલુકા વિશે માહિતી: http://sabarkanthadp.gujarat.gov.in/sabarkantha/taluka/megharaj/index.htm સંગ્રહિત ૨૦૧૪-૧૧-૩૦ ના રોજ વેબેક મશિન
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |