મોદક સાગર થાણા જિલ્લામાં વૈતરણા નદી પર આવેલું તળાવ છે. તેની છલકક્ષમતા ૧૬૩.૧૫ મીટર છે અને તે મુંબઈ શહેરને પાણી પૂરું પાડતું બીજા ક્રમનું મોટું તળાવ છે.[૧][૨]

મોદક સાગર
મોદક સાગર is located in મહારાષ્ટ્ર
મોદક સાગર
મોદક સાગર
સ્થાનથાણા જિલ્લો, મહારાષ્ટ્ર
અક્ષાંશ-રેખાંશ19°41′32″N 73°20′39″E / 19.692294°N 73.344284°E / 19.692294; 73.344284
પ્રકારજળ સંગ્રહ, પીવાનું પાણી
બેસિન દેશોભારત
પાણીનો જથ્થો16,500,000,000 imp gal (0.075 km3)
સપાટી ઊંચાઇ80.42 m (263.8 ft)
રહેણાંક વિસ્તારમુંબઇ

પ્રવેશ ફેરફાર કરો

તળાવ અને બંધ વિસ્તાર સરકાર દ્વારા સુરક્ષિત રખાયેલા છે. અહીં માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને જ પ્રવેશ મળે છે. તેમ છતાં અહીં જવાની પરવાનગી મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કાર્યાલયમાંથી મળી શકે છે.

પશુ-પક્ષીઓ ફેરફાર કરો

આ તળાવમાં છીછરા પાણીમાં મગર રહેતા જોવા મળે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Overflowing Modak Sagar to fill Vihar". DNA. મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨.
  2. "Modak Sagar". mydestination.com. મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨.