મૉન્ટેનીગ્રો (મોન્ટેનીગ્રિન: Црна Гора) દક્ષિણ-પૂર્વી યુરોપનો એડ્રીએટીક સમુદ્રની કાંઠે વસેલો એક દેશ છે. ૧૩,૮૧૨ વર્ગ કિમી માં ફેલાયેલા આ દેશની વસ્તી ૬૨૦ હજાર થી વધુ છે, જેમાંના મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મ અનુસરે છે. મોન્ટેનીગ્રોની રાજધાની પોડગોરિકા શહેર છે. ૨૦૦૬માં સર્બિયાથી અલગ થઈ મોન્ટેનીગ્રો સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુ હતુ. આ દેશમાં મોન્ટેનીગ્રન ભાષા બોલવામાં આવે છે.

મૉન્ટેનીગ્રો

Crna Gora
Црна Гора
મૉન્ટેનીગ્રોનો ધ્વજ
ધ્વજ
મૉન્ટેનીગ્રો નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: Oj, svijetla majska zoro
મૉન્ટેનીગ્રિન : Ој, свијетла мајска зоро
"ઓ, મે ના ઉજવ્વલ પ્રકાશ"
 મોન્ટેનીગ્રો નું સ્થાન  (લીલો) in યુરોપ  (રાખોડી)  –  [Legend]
 મોન્ટેનીગ્રો નું સ્થાન  (લીલો)

in યુરોપ  (રાખોડી)  –  [Legend]

રાજધાની
and largest city
પોડગોરિકા
અધિકૃત ભાષાઓમૉન્ટેનીગ્રિન
લોકોની ઓળખમોન્ટેનીગ્રીન
સરકારસંસદીય ગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
ફિલિપ વુજાનોવિક
માઇલો દુકાનોવિક
સ્થાપના
વિસ્તાર
• કુલ
13,812 km2 (5,333 sq mi) (160મો)
વસ્તી
• જુલાઈ 2008 અંદાજીત
678,177[૧] (162મો)
• 2003 વસ્તી ગણતરી
620,145
• ગીચતા
50/km2 (129.5/sq mi) (121મો)
GDP (PPP)2008 અંદાજીત
• કુલ
$6.944 અબજ[૨]
• Per capita
$11,092[૨]
GDP (nominal)2008 અંદાજીત
• કુલ
$4.822 અબજ[૨]
• Per capita
$7,702
ચલણEuro () (EUR)
સમય વિસ્તારUTC+૧ (મધ્યયુરોપી સમય)
• ઉનાળુ (DST)
UTC+૨ (મધ્યયુરોપી ઉનાલુ સમય)
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ382
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).me (.yu)
Montenegro municipalities.png

ભૂગોળફેરફાર કરો

 
મોન્ટેનીગ્રોનું સેટેલાઇટ દ્રૃશ્ય

આંતરરાષ્ટ્રીય સ્તરે મોન્ટેનેગ્રો, ક્રોએશિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા, કોસોવો અને આલ્બેનિયાથી સરહદ ધરાવે છે. તે ૪૧° થી ૪૪° ઉત્તર અક્ષાંશ, અને ૧૮° થી ૨૧° પુર્વ રેખાંશ વચ્ચે આવેલું છે.

સંદર્ભોફેરફાર કરો

  1. "CIA World Factbook: Montenegro". મૂળ માંથી 2009-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-05.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Montenegro". International Monetary Fund. મેળવેલ ૨૦૦૯-૦૪-૨૨.