યુસુફ દાદૂ

દક્ષિણ આફ્રિકન નેતા અને ચળવળકાર

યુસુફ મહમદ દાદૂ (૫ સપ્ટેમ્બર ૧૯૦૯ – ૧૯ સપ્ટેમ્બર ૧૯૮૩) ભારતીય ગુજરાતી મૂળના દક્ષિણ આફ્રિકાના મુસ્લિમ સામ્યવાદી રંગભેદ વિરોધી સેનાની હતા. તેઓ દક્ષિણ અક્રિકન ભારતીય કોંગ્રેસ અને દક્ષિણ અફ્રિકન સામ્યવાદી પાર્ટીના મુખ્ય નેતા પણ હતા.

લંડનમાં યુસુફ દાદૂની કબર