સપ્ટેમ્બર ૧૯
તારીખ
૧૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
- ૧૯૬૨ - અલગ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે બળવંતરાય મહેતાએ શપથ લીધા
જન્મફેરફાર કરો
- ૧૯૧૨ - રૂબિન ડેવિડ - કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સ્થાપક.
અવસાનફેરફાર કરો
- ૧૯૬૫ - ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું નિધન
- ૧૯૬૮ - ન્યૂયોર્ક ખાતે ચેસ્ટર કાર્લસન નામના અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધારકનું અવસાન. તેમણે આધુનિક યુગમાં ખુબ જ મહત્વ ધરાવતા ફોટો કોપીઅર (ઝેરોક્ષ) મશીનની શોધ કરી હતી.
(જ. ૧૯૦૬)
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર September 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.