રંઘોળી નદી
ભારતની નદી
રંઘોળી નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલી એક નદી છે. આ નદી ઉમરાળા તાલુકાની લોકમાતા ગણાય છે. આ નદી પર આવેલા રંઘોળા ગામ નજીક રંઘોળા બંધ (ભાવસાગર બંધ) બાંધવામાં આવેલો છે.
રંઘોળી નદી | |
---|---|
સ્થાન | |
જિલ્લો | ભાવનગર જિલ્લો |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | ખંભાતનો અખાત |
સ્રાવ | |
⁃ સ્થાન | ખંભાતનો અખાત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | રંઘોળા બંધ (ભાવસાગર બંધ) |
રંઘોળી નદીના કિનારા પર આવેલાં ગામો
ફેરફાર કરોઆ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |