રવ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી રાપર તાલુકાના લીલપર ગામ પાસેથી નીકળીને રવેચી પાસે કચ્છના મોટા રણમાં સમાઇ જાય છે. તેની મહત્તમ લંબાઇ ૨૫ કિમી છે. તેનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૨૬ ચોરસ કિમી છે.[]

રવ નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૨૫ કિમી
  1. "રવ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫.