રાજેન્દ્રસિંહજી જાડેજા
સેનાપતિ કુમાર શ્રી રાજેન્દ્રસિંહજી (૧૫ જૂન ૧૮૯૯ – ૧ જાન્યુઆરી ૧૯૬૪), ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગણપ્રમુખ અને દ્વિતીય પ્રમુખ નિર્દેશક હતા.
સેનાપતિ કુમાર શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા વિશિષ્ટ સેવા વર્દી | |
---|---|
સૈન્ય ગણાધ્યક્ષ(મુખ્ય નિર્દેશક), ભારતીય સેના | |
પદ પર જાન્યુઆરી ૧૪ ૧૯૫૩ – એપ્રિલ ૦૧ ૧૯૫૫ | |
પુરોગામી | કે એમ કરિઅપ્પા |
અનુગામી | દફ્તર બદલી |
સૈન્ય ગણાધ્યક્ષ | |
પદ પર એપ્રિલ ૦૧ ૧૯૫૫ – મે ૧૪ ૧૯૫૫ | |
પુરોગામી | દફ્તર ઘટન |
અનુગામી | સત્યવંત શ્રીનાગેશ |
અંગત વિગતો | |
જન્મ | જુન ૧૫ ૧૮૯૯ સડોદર, નવાનગર રાજ્ય |
મૃત્યુ | જાન્યુઆરી ૦૧ ૧૯૬૪ |
લશ્કરી કારકિર્દી | |
દેશ/જોડાણ | બ્રિટિશ ઇન્ડિઆ ભારત |
સેવા/શાખા | બ્રિટિશ ઇન્ડિઅન સેના ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૨૧-૧૯૫૫ |
હોદ્દો | સેનાપતિ |
સેવા ક્રમાંક | IA-35[૧] |
દળ | દ્વિતિય લેન્સર્સ |
Commands held | દક્ષિણી કમાન્ડ પુર્વી કમાન્ડ દિલ્લી અને પુર્વ પંજાબ કમાન્ડ દ્વિતિય લેન્સરર્સ |
યુદ્ધો | દ્વિતિય વિશ્વયુદ્ધ ૧૯૪૭નું ભારત-પાક યુદ્ધ |
પુરસ્કારો | વિશિષ્ટ સેવા વર્દી |
પત્નિ | માયા કુંવરબા |
તેમનો જન્મ જૂન ૧૫ ૧૮૯૯ના રોજ સડોદરના જાગીરદાર દેવીસિંહજીને ત્યાં થયો હતો.[૨][૩] રાજકોટની રાજકુમાર કોલેજ અને સેન્ડહર્સ્ટની મિલિટરી કોલેજમાંથી શિક્ષણ લઈ તેઓ બ્રિટિશ ભારતીય સૈન્યમાં જોડાયા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તેઓએ ભારતીય સૈન્યનો આફ્રિકાનો મોરચો સંભાળ્યો હતો. તેઓ ૧૯૪૫ થી ૧૯૪૬ સુધી અમેરિકામાં ભારતના લશ્કરી દૂત રહ્યા હતા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Part I-Section 4: Ministry of Defence (Army Branch)". The Gazette of India. 27 May 1950. પૃષ્ઠ 41.
- ↑ "Nawanagar". મૂળ માંથી 2013-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-14.
- ↑ Gazette of India. 1953. પૃષ્ઠ 1475.
Major General M. S. Pratapsinhji; 2. Major General M. S. Himatsinhji; 3. Maharaj Shri Duleepsinhji; and 4. Lieutenant General M. S. Rajendrasinhji; members of the family of the Ruler of Nawanagar for the purposes...
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |