રાજેન્દ્ર ચોલ
રાજેન્દ્ર ચોલ પ્રથમ અથવા રાજેન્દ્ર પ્રથમ ચોલ સામ્રાજ્યનો રાજા હતો, જે ઇ.સ. ૧૦૧૪માં તેના પિતા રાજરાજ ચોલ પ્રથમ પછી ગાદી પર આવ્યો હતો. તે ભારતના સૌથી મહાન શાસકોમાંનો એક ગણાય છે. તેના શાસન દરમિયાન ચોલ સામ્રાજ્યનો પ્રભાવ ઉત્તર ભારતમાં ગંગાના કિનારાથી હિંદ મહાસાગરથી પાર પશ્ચિમમાં અને દક્ષિણ પૂર્વ એશિયા સુધી વિસ્તરેલો હતો, જે ચોલ સામ્રાજ્યને ભારતના સૌથી મોટા સામ્રાજ્યમાંનું એક બનાવે છે.[૪][૫] રાજેન્દ્રએ શ્રીલંકા, માલદીવ્સ પર આક્રમણો કર્યા હતા અને તેણે શ્રીવિજયના મલેશિયા, દક્ષિણ થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાના વિસ્તારો પર આક્રમણો કર્યા હતા.[૪][૬] ચોલ સામ્રાજ્ય થાઇલેન્ડ અને કંબોડિયાના ખ્મેર સામ્રાજ્યમાંથી ખંડણી ઉઘરાવતું હતું. તેણે હાલના બંગાળ અને બિહારના ગૌડા રાજ્યના પાલ રાજા મહિપાલને હરાવ્યો હતો અને ગંગઇકોડ ઉપાધી ધારણ કરી હતી.[૭] તેણે ગંગઈકોડ ચોલપુરમ નામના નગરની પણ સ્થાપના કરી હતી અને ત્યાં ચોલ ગંગમ નામના એક વિશાળ સરોવરનું નિર્માણ કર્યું હતું.[૮][૯]
રાજેન્દ્ર ચોલ પ્રથમ | |
---|---|
શાસન | c. 1014 – c. 1044 CE[૩] |
પુરોગામી | રાજરાજ ચોલ પ્રથમ |
અનુગામી | રાજાધિરાજ ચોલ દ્વિતિય |
મૃત્યુ | ઇ.સ. ૧૦૪૪ |
Consort | ત્રિભુવના મહાદેવિયાર પેનકાવાન માદેવિયાર વિરમદેવી |
વંશજ | રાજાધિરાજ ચોલ પ્રથમ રાજેન્દ્ર ચોલ દ્વિતિય વિરરાજેન્દ્ર ચોલ અરુલમોલિન્નગયાર અમ્માન્ગાદેવી |
વંશ | ચોલ સામ્રાજ્ય |
પિતા | રાજેન્દ્ર ચોલ |
માતા | થિરુપુવના માદેવિયાર |
ધર્મ | શૈવ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Culture causerati forget a 1000yr milestone". telegraphindia.com. મૂળ માંથી 31 જુલાઈ 2014 પર સંગ્રહિત. મેળવેલ 28 July 2014. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Sculptures of Shiva in temples of South India". lakshmisharath.com. મૂળ માંથી 22 ફેબ્રુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 17 February 2015.
- ↑ Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 46–49. ISBN 978-9-38060-734-4.
- ↑ ૪.૦ ૪.૧ Trade and Trade Routes in Ancient India by Moti Chandra p.213
- ↑ Advanced Study in the History of Medieval India by Jaswant Lal Mehta p.37
- ↑ Power and Plenty: Trade, War, and the World Economy in the Second Millennium by Ronald Findlay, Kevin H. O'Rourke p.67
- ↑ Satish., Chandra, (2007). History of medieval India : 800-1700 page-29. Hyderabad, India: Orient Longman. ISBN 8125032266. OCLC 191849214.CS1 maint: extra punctuation (link)
- ↑ Cultural Sociology of the Middle East, Asia, and Africa: An Encyclopedia by Andrea L. Stanton, Edward Ramsamy, Peter J. Seybolt, Carolyn M. Elliott p.18
- ↑ The Sea and Civilization: A Maritime History of the World by Lincoln Paine p.866
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |