રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4A (ભારત)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4A (NH 4A) ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે કર્ણાટકના બેલગામથી પ્રારંભ થઈ ઉત્તર ગોઆ જિલ્લામાં પણજી ખાતે સમાપ્ત થાય છે. આ ધોરીમાર્ગ 153 km (95 mi) લાંબો છે અને તેમાંથી 82 km (51 mi) કર્ણાટકમાં અને 71 km (44 mi) ગોઆમાં છે.[૧]
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4A | ||||
---|---|---|---|---|
માર્ગ માહિતી | ||||
લંબાઈ | ૦ કિ.મી. (૦ માઇલ) Phase III: 153 km (95 mi) | |||
મહત્વનાં જોડાણો | ||||
પ્રારંભ | બેલગામ, કર્ણાટક | |||
NH 4 બેલગામ NH 17B પોન્ડા NH 17 પણજી | ||||
પ્રારંભ | પણજી, ઉત્તર ગોઆ, ગોઆ | |||
સ્થાન | ||||
રાજ્યો: | કર્ણાટક: 82 km (51 mi) ગોઆ: 71 km (44 mi) | |||
પ્રાથમિક ગંતવ્યસ્થાનો: | અન્મોદ - પોન્ડા | |||
Highway system | ||||
|
રસ્તો
ફેરફાર કરો- ખાનપુર
- અન્મોદ
- પોન્ડા
સંદર્ભો
ફેરફાર કરો- ↑ [૧] સંગ્રહિત ૨૦૧૧-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રારંભ અને અંતના સ્થળો