રુણી તીર્થ (જૈન)
રુણી તીર્થ ગુજરાત રાજ્યના મહેસાણામાં રુણી ગામ ખાતે આવેલું તીર્થ છે. આ તીર્થ ૧૨૬ સેમી ઊંચી ભગવાન ગોડીજી પાર્શ્વનાથની સફેદ પ્રતિમા માટે પ્રખ્યાત છે.[૧] આ મૂર્તિ પદમાસન મુદ્રામાં સ્થાપિત કરવામાં આવેલી છે. એમ માનવામાં આવે છે કે આ મૂર્તિ હેમચંદ્રાચાર્યે ૪૫૦ વર્ષ પહેલાં સ્થાપિત કરી હતી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-08-01 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-10.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |