રૂપેરી પેણ કે ચોટલી પેણ (સંસ્કૃત: મહાપલ્લવ, અંગ્રેજી: Spot-billed Pelican, Grey Pelican, હીન્દી: હવાસિલ,) (Pelecanus philippensis) એ પેણ પરિવારનું પક્ષી છે. તે દક્ષિણ એશિયામાં દક્ષિણે પાકિસ્તાનથી ભારત અને પૂર્વમાં ઇન્ડોનેશિયા સુધી પ્રજોપ્તી કરે છે. આ વિશાળ જળાશયો અને કિનારાનું પક્ષી છે.

રૂપેરી પેણ (Spot-billed Pelican)
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Pelecaniformes
Family: Pelecanidae
Genus: 'Pelecanus'
Species: ''P. philippensis''
દ્વિનામી નામ
Pelecanus philippensis
Gmelin, 1789
 
માળામાં પૂખ્ત અને બચ્ચાઓ

રૂપેરી પેણ પ્રમાણમાં નાનું પેણ પણ મોટું પક્ષી હોય છે. ૧૨૫–૧૫૨ સે.મી. (૪૯–૬૦ ઇંચ) લાંબુ અને ૪.૧–૬ કિ.ગ્રા. વજન ધરાવતું પક્ષી છે. શરીરે સફેદ, રાખોડી છાતી, હરિણી કે રાતી ગરદન અને તપખીરિયા રંગની પૂંછ હોય છે. ગરદનનાં પીંછા ગુચ્છાદાર અને રાખોડી કલગી જેવા હોય છે. તેની ચાંચની કોથળી ગુલાબીથી જાંબુડિયા રંગની અને મોટા પીળા ટપકાંવાળી, અને ચાંચનો ઉપરના ભાગની બાજુઓ પણ ટપકાંવાળી હોય છે. ચાંચનો અગ્રભાગ પીળોથી નારંગી હોય છે.[]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. BirdLife International (2012). "Pelecanus philippensis". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. Rasmussen, PC & JC Anderton (2005). Birds of South Asia: The Ripley Guide. Volume 2. Smithsonian Institution & Lynx Edicions. પૃષ્ઠ 49.