લક્કુંડી (કર્ણાટક)

ભારતનું ગામ

લક્કુંડી [][] દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા ગડગ જિલ્લામાં આવેલ એક પ્રાચીન તીર્થ છે. અહીં પૌરાણિક હિન્દુ તથા જૈન મંદિરો આવેલાં છે. આ સ્થળ હુબલીથી હમ્પી (વાયા હોસપેટ) જતા માર્ગ પર આવેલું છે. આ સ્થળ ગડગ શહેરથી પૂર્વ દિશામાં ૧૧ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીંથી દમ્બલ ૧૪ કિલોમીટર તેમ જ ઇતગીનું મહાદેવ મંદિર ૨૫ કોલોમીટર જેટલા અંતરે આવેલ છે.

લક્કુંડી
લક્કીગુન્ડી
—  નગર  —
બ્રહ્મ જૈનાલય, લક્કુંડી
બ્રહ્મ જૈનાલય, લક્કુંડી
લક્કુંડીનું
કર્ણાટક
અક્ષાંશ-રેખાંશ 14°46′01″N 75°37′34″E / 14.767°N 75.626°E / 14.767; 75.626
દેશ ભારત
રાજ્ય કર્ણાટક
જિલ્લો ગડગ જિલ્લો
નજીકના શહેર(ઓ) ગડગ
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ચિત્ર દર્શન

ફેરફાર કરો
  1. "Kalyani Chalukyan temples". મેળવેલ ૨૦ ઓગસ્ટ ૨૦૦૮.
  2. "A great tourist place i karanataka, Lakkundi". મૂળ માંથી 2011-07-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ઓગસ્ટ ૨૦૦૮.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો