લક્ષ્મેશ્વર (કન્નડ: Lua error in package.lua at line 80: module 'Module:Exponential search' not found.) એ દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યના ગડગ જિલ્લામાં આવેલા શિરહટ્ટી તાલુકામાં આવેલું એક નગર છે. હુબલી શહેરથી આશરે ૫૫ કિલોમીટર[૧] જેટલા અંતરે આવેલ આ શહેર કૃષિ-ઉત્પાદનના વ્યાપાર કેન્દ્ર માટે જાણીતું છે.

લક્ષ્મેશ્વર ખાતે સોમેશ્વર મંદિર

આ ઐતિહાસિક નગરમાં અનેક મંદિરો આવેલાં છે.

સંદર્ભોફેરફાર કરો

  1. http://www.india9.com/i9show/Lakshmeshwar-59196.htm Lakshmeshwar accessdate=2009-02-10