લખતર રાજ્ય

બ્રિટિશ સમયનું રજવાડું

લખતર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં ગુજરાતમાં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન ઝાલા વંશના શાસકો પાસે હતું.[૧] લખતરની સ્થાપના ઇ.સ. ૧૬૦૪માં થઇ હતી.[૨] રાજ્યના શાસકોને ઠાકોર સાહેબ ખિતાબ અપાયો હતો.

શાસકોફેરફાર કરો

  • ૧૯૧૪ - ૧૯૨૪: ઠાકોર કરણસિંહજી વજીરાજી (જ. ૧૮૪૬ - મૃ. ૧૯??)
  • ૧૯૨૪ - ૧૯૪૦: ઠાકોર બલવીરસિંહજી કરણસિંહજી
  • ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭: ઠાકોર ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (જ. ૧૯૦૭)

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. પૃષ્ઠ ૮-૯. ISBN 9789004113435.
  2. "Indian states before 1947 K-W". rulers.org. મેળવેલ 2019-05-20.