લખતર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

લખતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

લખતર
—  નગર  —
લખતરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°51′27″N 71°46′45″E / 22.8575195°N 71.779128°E / 22.8575195; 71.779128
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો લખતર
વસ્તી ૧૨,૩૭૧ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, કન્યા શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી
પિનકોડ ૩૮૨૭૭૫

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

લખતરમાં આદિશ્વર ભગવાનનું ખૂબ પુરાણું દેરાસર આવેલું છે. આ ઉપરાંત લખતરનાં જોવા લાયક સ્થળોમાં અહીંના તળાવ, દરબારી કુવા, બાપુરાજની દેરી અને કિલ્લાનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Lakhtar Population Census 2011". મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો