લવ

ભગવાન રામ અને સીતાનો પુત્ર

લવ ભારતીય ઉપખંડના મહાકાવ્ય પૈકીના એક એવા રામાયણમાં વર્ણવ્યા મુજબ ભગવાન રામના બે જોડીયા પુત્રો પૈકીનો એક પુત્ર હતો. તેણે પોતાના ભાઈ કુશ જોડે ગુરુ આજ્ઞા પુર્ણ કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે નીકળેલા રાજા રામના ઘોડાને પકડી લઇ તેની સેનાને પડકાર કર્યો હતો.

લવ
લવ અને કુશ
શાસ્ત્રોરામાયણ
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
વાલ્મીકિનો આશ્રમ, કોસલ રાજ્ય, ભારત
માતા-પિતા
સહોદરકુશ
કુળરઘુવંશી ઇશ્વાકુ સૂર્યવંશી