લારા દત્તા (એપ્રિલ ૧૬ ૧૯૭૮), ભારતીય અભિનેત્રી છે. જેમણે સને ૨૦૦૦ માં "જગત સુંદરી" (મિસ યુનિવર્સ)નો ખિતાબ મેળવેલો.

લારા દત્તા
જન્મ૧૬ એપ્રિલ ૧૯૭૮ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • The Frank Anthony Public School, Bengaluru Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા, અભિનેતા Edit this on Wikidata
જીવન સાથીમહેશ ભૂપતિ Edit this on Wikidata

લારા દત્તાનો જન્મ ગાઝીયાબાદ,ઉત્તર પ્રદેશમાં એપ્રિલ ૧૬, ૧૯૭૮નાં રોજ થયેલો. તેમનાં પિતા વિંગ કમાન્ડર (નિવૃત) એલ.કે. દત્તા અને માતા જેનિફર દત્તા છે. તેમને બે મોટી બહેનો છે, જેમાની એક ભારતીય વાયુ દળમાં સેવા આપે છે. એક નાની બહેન પણ છે. દત્તા કુટુંબ ૧૯૮૧માં બેંગલોર આવ્યું જ્યાં તેણીએ 'સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ગર્લસ હાઇસ્કુલ'માં પોતાનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું. તેણીએ મુંબઇ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધી મેળવી.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો