લાલજી ટંડન

ભારતીય રાજકારણી

લાલજી ટંડન (૧૨ એપ્રિલ ૧૯૩૫ - ૨૧ જુલાઈ ૨૦૨૦[૧]) એક ભારતીય રાજકારણી હતા. તેઓ મધ્ય પ્રદેશના ૨૨મા રાજ્યપાલ અને બિહારના ૨૮મા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. ટંડન ૧૯૬૬થી ૨૦૧૪ સુધી સંસદ સભ્ય રહ્યા હતા. તે ઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે ૨૦૦૩થી ૨૦૦૭ સુધી કાર્ય કર્યું હતું. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સભ્ય અને અટલ બિહારી વાજપેયીના માર્ગદર્શક હતા.[૨]

લાલજી ટંડન
જન્મ૧૨ એપ્રિલ ૧૯૩૫ Edit this on Wikidata
લખનૌ જિલ્લો Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • National Institute of Technology, Tiruchirappalli Edit this on Wikidata
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી Edit this on Wikidata
વેબસાઇટhttp://164.100.47.132/LssNew/Members/homepage.aspx?mpsno=4283 Edit this on Wikidata

અંગત જીવન ફેરફાર કરો

ટંડનનો જન્મ લખનૌના ચોક ગામમાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કાલિચરણ મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવીને સ્નાતક થયા. ટંડને ૨૬ ફેબ્રઆરી ૧૯૫૮ના રોજ કૃષ્ણ ટંડન સાથે લગ્ન કર્યા અને તેમને ત્રણ પુત્રો હતા.[૩]

કારકિર્દી ફેરફાર કરો

  • બિહારના રાજ્યપાલ તરીકે રાજ્યની યુનિવર્સિટીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરવા બદલ તેમની પ્રશંસા કરવામાં આવી હતી.[૪]
  • ૨૦ જુલાઈ ૨૦૧૯ના રોજ આનંદીબેન પટેલની જગ્યાએ મધ્યપ્રદેશના ૨૨મા રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.[૫][૬]

મૃત્યુ ફેરફાર કરો

તેઓ લખનૌમાં લાંબા સમયની બીમારના કારણે ૨૧ જુલાઈ ૨૦૨૦ના રોજ મૃત્ય પામ્યા હતા.[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Madhya Pradesh Governor Lalji Tandon, on Ventilator Support for Days, Passes Away at 85". www.news18.com. મેળવેલ 2020-09-09.
  2. "Lalji Tandon is BJP's LS candidate from Lucknow". Rediff (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-21.
  3. ANI (2019-10-23). "Lucknow: MP Governor Lalji Tandon, UP CM Yogi Adityanath inaugurate new building of Kalicharan College". Business Standard India. મેળવેલ 2020-07-21.
  4. Jul 22, Kumod Verma / TNN / Updated:; 2019; Ist, 09:03. "Lalji Tandon praised for role in streamlining universities | Patna News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-09-09.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  5. "लालजी टंडन मध्यप्रदेश के गवर्नर होंगे, आनंदीबेन उत्तर प्रदेश की राज्यपाल बनाई गईं". Dainik Bhaskar (હિન્દીમાં). 2019-07-20. મેળવેલ 2020-09-09.
  6. DelhiJuly 20, Press Trust of India New; July 20, 2019UPDATED:; Ist, 2019 14:03. "Anandiben Patel made UP governor, Lal ji Tandon to replace her in Madhya Pradesh". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-09-09.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  7. "Madhya Pradesh Governor Lal Ji Tandon Dies | INDToday" (અંગ્રેજીમાં). 2020-07-21. મેળવેલ 2020-07-21.