લીમખેડા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

લીમખેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

લીમખેડા
—  ગામ  —
લીમખેડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22.8356801°0″N 73.9891863°0″E / 22.83568°N 73.98919°E / 22.83568; 73.98919
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દાહોદ
વસ્તી ૩,૯૨૪ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 252 metres (827 ft)

લીમખેડા ખાતેથી ગાંધીનગરથી ઈંદોર જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પસાર થાય છે. લીમખેડા હડફ નદીના કાંઠે વસેલું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Limkheda Population Census 2011". મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો