વડગામ રજવાડું એ બ્રિટિશ શાસન સમયે ભારતમાં બોમ્બે પ્રેસિડેન્સીની મહી કાંઠા એજન્સીમાં આવેલું ૫મી કક્ષાનું રજવાડું હતું. તેનું પાટનગર હાલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં હતું.[૧] વડગામના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૯૪૮માં સંમતિ દર્શાવી હતી.

વડગામ રજવાડું
વડગામ
રજવાડું of બ્રિટિશ ભારત
?–૧૯૪૮
Flag of વડગામ
Flag
વિસ્તાર 
• ૧૯૩૧
73 km2 (28 sq mi)
વસ્તી 
• ૧૯૩૧
3938
ઇતિહાસ 
• સ્થાપના
?
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
વડગામ (રજવાડું)

ઇતિહાસ ફેરફાર કરો

વડગામની સ્થાપના ચંદ્રાવતીના ભૂતપૂર્વ રાવ અને રનાસણના કુમાર શ્રી કેશવદાસજી રાજસિંહજીએ કરી હતી. વડગામ રજવાડાના શાસકો પરમાર વંશના રાજપૂત અને રેહવાર કુળના હતા.[૨]

શાસકો ફેરફાર કરો

વડગામના શાસકોને 'ઠાકુર' કહેવાતા હતા.[૩]

ઠાકુર ફેરફાર કરો

  • .... – .... કેશવદાસજી રાજસિંહજી
  • .... – ....
  • .... – .... ઉમેદસિંહજી
  • .... – .... ગુલાબસિંહજી ઉમેદસિંહજી
  • .... – ....
  • .... – .... રાજસિંહજી
  • .... – ....
  • ૯ ફેબ્રુઆરી ૧૮૪૮ – .... કેસરસિંહજી પહાડજી (જ. ૧૮૨૧ – મૃ. ....)
  • ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ – .... ગોપાલસિંહજી કેસરસિંહજી
  • ૧૪ જાન્યુઆરી ૧૯૨૯ – ૧૯૪૭ વખતસિંહજી (જ. ૧૯૧૮)

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો