વરાછા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્યનાં મહત્વના અને મોટા શહેર પૈકીના એક તથા સુરત જિલ્લાના મુખ્ય મથક એવા સુરત શહેરના પૂર્વ ભાગમાં આવેલો એક મોટો વિસ્તાર છે. અહીં સુરતનો હીરા ઘસવાનો ઉદ્યોગ ખુબ ખીલ્યો છે. આ વ્યવસાય માટેનાં અનેક હીરા ઘસવાના કારખાના અહીં આવેલાં છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રથી અનેક લોકો સ્થળાંતર કરીને અહીં આ વ્યવસાયમાંથી રોજી રળે છે, જેઓ મહદંશે અહીંજ આસપાસમાં સ્થાયી થયા હોવાથી વરાછાને મિનિ કાઠિયાવાડ કે મિનિ સૌરાષ્ટ્ર પણ કહેવામાં આવે છે.

હવે અહીં એમ્બ્રોયડરીના મશીનો પણ ચાલે છે.

આ પણ જુઓ ફેરફાર કરો


જે ટુંક સમય મા ઓધ્યૌગિક વિસ્તાર મા ખસેડવામા આવસે