સુરત જિલ્લો

ગુજરાતનો એક જિલ્લો

સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો મહત્વ ધરાવતો જિલ્લો છે.

સુરત જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકસુરત
વિસ્તાર
 • કુલ૪,૪૧૮ km2 (૧૭૦૬ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૬૦,૮૧,૩૨૨
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વેબસાઇટsurat.gujarat.gov.in
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ

ઇતિહાસફેરફાર કરો

 
સુરત જિલ્લાનો નકશો, બોમ્બે પ્રેસિડેન્સી, ૧૮૭૭

૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર અને ઉચ્છલ તાલુકાઓને સમાવવામાં આવ્યા હતા.

તાલુકાઓફેરફાર કરો

આ જિલ્લામાં બારડોલી, કામરેજ, મહુવા, ઓલપાડ, માંડવી (સુરત જિલ્લો), પલસાણા, માંગરોળ, ઉમરપાડા અને ચોર્યાસી એમ કુલ ૯ તાલુકાઓ[૨] આવેલા છે.

વસ્તીફેરફાર કરો

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે.[૧]

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  2. "સુરત જિલ્લા પંચાયત". મૂળ માંથી 2014-02-17 પર સંગ્રહિત. મેળવેલ ૪ જૂન ૨૦૧૩.

બાહ્ય કડીઓફેરફાર કરો