વાઘરી ભાષા
ભાષા
વાઘરી, વર્તમાન પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બોલવામાં આવતી એક સ્થાનિક ભારતીય ભાષા છે. આ ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની એક અપરિપક્વ ભાષા છે, જે મુખ્યત્વે ગુજરાતી અને સિંધી ભાષાથી ઉત્પતિ ધરાવે છે.
વાઘરી | |
---|---|
મૂળ ભાષા | પાકિસ્તાન |
વિસ્તાર | સિંધ |
સ્થાનિક વક્તાઓ | [૧] |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપિયન
|
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | vgr |
ગ્લોટ્ટોલોગ | vagh1246 |
સંદર્ભો
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |