ગુજરાતી ભાષાઓ એ તે ભારતીય ભાષાઓ છે કે જે ગુજરાતી ભાષાની સૌથી નિકટ છે.[૩] અલગ-અલગ ગુજરાતી ભાષાઓ ભારત, પાકિસ્તાન અને આફ્રિકાના વિસ્તારોમાં બોલવામાં આવે છે. આ ભાષાઓ વર્તમાન ગુજરાત, રાજસ્થાન અને સિંધના પ્રદેશોમાં ઉદ્ભવી છે.

ગુજરાતી ભાષાઓ
ભૌગોલિક
વિતરણ
ગુજરાત, રાજસ્થાન, સિંધ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક
ભાષાકીય વર્ગીકરણઇન્ડો-યુરોપીયન
 • ઇન્ડો-ઇરાનિયન
  • ઇન્ડો-આર્યન
   • પશ્ચિમી ઇન્ડો-આર્યન[૧]
    • ગુજરાતી ભાષાઓ
ગ્લોટ્ટોલોગguja1256[૨]

ભાષાઓફેરફાર કરો

ભાષા બોલનારા[૪] વિસ્તાર
એર ૧૦૦ સિંધ
ગુજરાતી ૪૬,૮૫૭,૬૭૦ ગુજરાત, સિંધ, મુંબઇ
જાંડાવ્રા ૫,૦૦૦ સિંધ, જોધપુર
કોલિ ૫૦૦,૦૦૦ કચ્છ, સિંધ
લિસાન ઉદ્-દાવાત ૮,૦૦૦ ગુજરાત, આફ્રિકા
પારકરી કોલિ ૨૭૫,૦૦૦ સિંધ
વાડિયારા કોલિ ૫૪૨,૦૦૦ ગુજરાત, જોધપુર
સૌરાષ્ટ્ર ૨૪૭,૦૦૦ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક
વાઘરી ૩,૫૦૦ સિંધ
વસાવી ૧,૨૦૦,૦૦૦ ગુજરાત, ખાનદેશ

સંદર્ભોફેરફાર કરો

 1. Ernst Kausen, 2006. Die Klassifikation der indogermanischen Sprachen (Microsoft Word, 133 KB)
 2. Hammarström, Harald; Forkel, Robert; Haspelmath, Martin, સંપાદકો (2017). "ગુજરાતી". Glottolog 3.0. Jena, Germany: Max Planck Institute for the Science of Human History.
 3. "Gujarati". Ethnologue (અંગ્રેજીમાં). મેળવેલ 2018-06-06.
 4. લેવિસ, એમ. પોલ; ગેરી એફ. સિમોન્સ; ચાર્લ્સ ડી. ફેન્નિંગ, સંપાદકો (૨૦૧૬). Ethnologue: Languages of the World (૧૯મી આવૃત્તિ). ડલ્લાસ, ટેક્સાસ: SIL International.