વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/બિદડા ગ્રામ પંચાયત
અલગ પાનાંની જરૂર નથી. બિદડા ગામમાં આ માહિતી મૂકી શકાય છે. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૮, ૭ એપ્રિલ ૨૦૧૭ (IST)
- લેખ સારો એવો લાંબો અને માહિતીપ્રદ લાગે છે, મારા મતે અલગ લેખ રાખવામાં વાંધો નથી પણ એવો આગ્રહ પણ નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૦, ૧૧ એપ્રિલ ૨૦૧૭ (IST)