વિકિપીડિયા:પ્રચાર-પ્રસાર/૨૫ સપ્ટે કાર્યશાળા કર્ણાવતી
૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં વિકિપીડિયાની કાર્યશાળાનું આયોજન કર્યું હતું. જેમાં વિકિપીડિયામાં સંપાદન કરવાની પદ્ધતિઓ અને વિકિપીડિયા અનુરૂપ લેખન કરવાની પદ્ધતિ વિશે ચર્ચા થઈ હતી. આ કાર્યશાળામાં પ્રશિક્ષક સભ્ય:NehalDaveND સિવાય કુલ ૬ વિકિપીડિયન્સ્ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પ્રશિક્ષણ પ્રાપ્ત કરી વિકિપીડિયામાં સંપાદનનો આરંભ કર્યો. તેમની સૂચિ આ પ્રમાણે છે.
- સભ્ય:saushu
- સભ્ય:Mishra M Dhirendra
- સભ્ય:sanjaybengani
- સભ્ય:Modi dinesh
- સભ્ય:AJAY TRIVEDI
- સભ્ય:Arjun9392
આના પછી પણ વારંવાર મળીને વિકિપીડિયાનું કાર્ય કરવાની યોજના છે. લિ., નેહલ દવે ૦૯:૪૩, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
પ્રતિભાવ
ફેરફાર કરો- ખૂબ સુંદર કાર્ય નેહલભાઈ. આશા છે કે નવા જોડાએલા આ છએ સભ્યો અવિરત યોગદાન કરતા રહે. તમારે કે તેમને કોઈ પણ મદદ કે માર્ગદર્શનની જરૂર હોય તો મારો સંપર્ક કરતા ખચકાશો નહિ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૧, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
- વખાણવાલાયક કાર્ય નેહલભાઈ. આશા છે કે નવા જોડાએલા આ છએ સભ્યો અવિરત યોગદાન કરતા રહે. આપની પાસે મારો કોન્ટેક્ટ નંબર છે જ તમારે કે તેમને કોઈ પણ મદદ કે માર્ગદર્શનની જરૂર હોય તો મારો નિસંકોચ સંપર્ક કરી શકશો.--એ. આર. ભટ્ટ ૧૯:૫૩, ૧ ઓકટોબર ૨૦૧૬ (IST)
- સરસ કાર્ય! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૧, ૨ ઓકટોબર ૨૦૧૬ (IST)