વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/પુસ્તક સૂચી

કોશ-સાહિત્ય

ફેરફાર કરો
કોશનુ નામ સંપાદક પ્રકાશન વર્ષ પ્રકાશક પાનાની સંખ્યા અન્ય વિગત
ગુજરાતી વિશ્વકોશ ખંડ ૧ (અ-આ) ધીરુભાઈ ઠાકર ૨૦૦૧ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૧૦૪૪ તમામ ક્ષેત્રના તમામ નોંધપાત્ર આર્ટિકલ આમા છે.
ગુજરાતી વિશ્વકોશ ખંડ ૨૦ (વિ-વૈં) ધીરુભાઈ ઠાકર ૨૦૦૫ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૮૯૪ " " "
ગુજરાતી વિશ્વકોશ ખંડ ૨૨ (સ-સા) ધીરુભાઈ ઠાકર ૨૦૦૭ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૯૮૬ " " "
ગુજરાતી વિશ્વકોશ ખંડ ખંડ ૨૫ (હ-હ્) ધીરુભાઈ ઠાકર ૨૦૦૯ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૮૭૧ " " "
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ (મધ્યકાળ) જયંત કોઠારી અને જયંત ગાડીત (મુખ્ય સંપાદકો) ૧૯૮૯ ગુજરાતી સાહિત્ય પરિષદ ૫૦૪ દયારામ પૂર્વેના ગુજરાતી સાહિત્યના તમામ નાના-મોટા (બધા જ) સર્જકો વિશેની માહિતી આપતો અભૂતપૂર્વ ગ્રંથ
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૨ (અર્વાચીનકાળ) ચંદ્રકાન્ત ટોપીવાળા (મુખ્ય સંપાદક) ૧૯૯૦ ગુજરાતી સાહિત્ય પરિષદ ૬૪૧ ગુજરાતી સાહિત્યના દયારામ પછીના તમામ મહત્વના સર્જકો અને તેમની કૃતિઓ વિશેના લેખો
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩ (સાહિત્યિક પ્રકીર્ણ) ચંદ્રકાન્ત ટોપીવાળા (મુખ્ય સંપાદક) ૧૯૯૬ ગુજરાતી સાહિત્ય પરિષદ ૬૪૦ ગુજરાતી સાહિત્ય વિષયક અને વિશ્વસાહિત્ય વિષયક અન્ય લેખો (સિદ્ધાંતો, સાહિત્ય સ્વરૂપો, ઈતિહાસ વગેરે)
ઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 1 ઈન્દ્ર નાથ ચૌધરી ૨૦૦૯ (નવી આવૃત્તી) સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૧૧૭૭ ભારતની તમામ ભાષાના સાહિત્યને, સર્જકોને તથા તેમના સર્જનને આવરી લેતો દળદાર ગ્રંથ
ઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 2 (D થી L) ઈન્દ્ર નાથ ચૌધરી ૨૦૧૧ (નવી આવૃત્તી) સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૧૦૩૮ " " "
ઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 3 (I થી L) ઈન્દ્ર નાથ ચૌધરી ૨૦૧૬ (નવી આવૃત્તી) સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૧૧૫૬ " " "
ઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 4 (Navaratri થી Sarvadena) મોહન લાલ ૨૦૦૭ (નવી આવૃત્તી) સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૯૦૬ " " "
ઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 5 (Sasay થી Zorgot) મોહન લાલ સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૨૦૦૯ (નવી આવૃત્તી) ૮૧૭ " " "
ઍનસાય્ક્લોપિડીયા ઑફ ઇન્ડીયન લિટરેચર Vol. 6 (Supplementary Entries And Index) પરમ અબિચંદાણી અને કે. સી. દત્ત ૨૦૦૫ (નવી આવૃત્તી) સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ૫૦૭ " " "

અન્ય પુસ્તકો

ફેરફાર કરો
પુસ્તકનું નામ લેખક પ્રકાશન વર્ષ પ્રકાશક પાનાની સંખ્યા અન્ય વિગત
ઉત્તર ગુજરાતના જૈન દેરાસરો અને તેના શિલ્પ-સ્થાપત્યો ડૉ. શૈલેષ ડી. તબિયાર ૨૦૧૩ દામિની પબ્લિકેશન્સ ૧૪૪ જૈન ધર્મ અને ઉત્તર ગુજરાતના નાના-મોટા તમામ જૈન દેરાસરો વિશેની માહિતી
મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતો ડૉ. બી. એ. પરીખ ૨૦૧૪ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૬૫૦ મનોવિજ્ઞાનની તમામ શાખાઓ અને સિદ્ધાંતો વિશેની માહિતી
પ્રગત સામાન્ય મનોવિજ્ઞાન ડૉ. બી. એ. પરીખ ૨૦૧૪ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૫૪૪ સામાન્ય મનોવિજ્ઞાનનો પરિચય આપતુ પુસ્તક
વાત માણસની (લા. ઠા. અધ્યયન ગ્રંથ રઘુવીર ચૌધરી, રમેશ દવે અને કિરીટ દૂધાત ૨૦૧૭ રંગદ્વાર પ્રકાશન ૭૦૩ ગુજરાતી સર્જક લાભશંકર ઠાકર વિશે, તેમના પુસ્તકો અને કૃતિઓ વિશેનો અભ્યાસ
અભિનેય નાટકો (રંગસૂચિ) ધીરુભાઈ ઠાકર ૨૦૦૮ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૧૯૧ ૧૯૫૬ સુધી ભજવાયેલા તમામ ગુજરાતી નાટકોની માહિતી આપતુ પુસ્તક
આપણો સાંસ્કૃતિક વારસો પરમાનંદ ગાંધી ૨૦૦૭ શ્રદ્ધા પ્રકાશન ૩૮૩ ગુજરાતના નાના મોટા તહેવારો, દેવી દેવતાઓ અને બીજી માહિતીઓ (દાખલા તરીકે - હોમ-હવન, શ્રીફળ, ભૂમિપૂજન વગેરે)
લોકમાતાઓ પુરુષોત્તમ સોલંકી ૨૦૦૦ રન્નાદે પ્રકાશન ૧૮૨ ગુજરાતની લોકમાતાઓ (ચામુંડા, ખોડિયાર, મેલડી વિશે વગેરે) વિશેની અધિકૃત માહિતી
મેક્સ વેબર વિપિન મા. શાહ ૧૯૯૭ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૧૪૩ જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરના જીવનનો અને તેમના સમાજશાસ્ત્ર તથા આર્થિક, ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિનો પરિચય
આધુનિક ભારતનો ઈતિહાસ જશુભાઈ બી. પટેલ ૨૦૧૫ લિબર્ટી પબ્લિકેશન્શ ૨૮૮ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની પુસ્તિકા
અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રમેશ અમ. ત્રિવેદી ૨૦૧૫ આદર્શ પ્રકાશન ૪૨૪ ગુજરાતી સાહિત્યના અર્વાચીન-યુગ થી આધુનિક-યુગ સુધીની વિકાસરેખા
અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (આધુનિક અને અનુઆધુનિક યુગ) પ્રસાદ બ્રહ્મભટ્ટ ૨૦૧૪ પાર્શ્વ પબ્લિકેશન ૪૧૪ ગુજરાતી સાહિત્યના આધુનિક અને અનુઆધુનિક યુગ સુધીની વિકાસરેખા
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (મધ્યયુગ તથા અર્વાચીન સુધારા યુગ) ડૉ. બહેચરભાઈ પટેલ ૨૦૧૫ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૩૪૭ નરસિંહ-મીરા થી લઈને નવલરામ-નંદશંકર સુધીના સર્જકોનો અભ્યાસ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રવાહ અને સ્વરૂપ હસુ યાજ્ઞિક ૨૦૧૬ પાર્શ્વ પબ્લિકેશન ૧૯૧ મધ્યકાલીન ગુજરાતી ભાષાનો ઉદભવ, તેનું સાહિત્ય, જૈન કવિઓ તથા તે સમયના સાહિત્યિક સ્વરૂપોનો અભ્યાસ
ગુજરાતી ભાષા - ઉદગમ, વિકાસ અને સ્વરૂપ ડૉ. કાન્તિલાલ બળદેવરામ વ્યાસ ૨૦૧૪ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૩૧૨ ભાષા વિશે, ગુજરાતી ભાષાની ઉત્પત્તી અને વિકાસ વિશે વિસ્તૃત છણાવટ કરતું પુસ્તક
કેટલાક સાહિત્યિક વિવાદો ધીરુભાઈ ઠાકર ૨૦૧૧ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૨૧૪ ગુજરાતી સાહિત્યમાં દલપતરામ-નર્મદથી લઈને રમેશ શુક્લ અને જયંત કોઠારી સુધીના વિદ્વાનો સુધી ચાલેલા સાહિત્યિક વિવાદો વિશે પ્રમાણભૂત માહિતી આપતું પુસ્તક
કાન્ટનું તત્વજ્ઞાન મધુસૂદન વિષ્ણુપ્રસાદ બક્ષી ૨૦૧૧ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૨૭૬ જર્મન તત્વચિંતક ઇમેન્યુએલ કેન્ટ વિશે, તેમના તત્વજ્ઞાન વિશે તથા તેમના વિખ્યાત ગ્રંથ ધ ક્રિટિક ઓફ પ્યૂર રીઝન વિશે વિસ્તૃત માહિતી
અપરાધનું સમાજશાસ્ત્ર ડૉ. હિતેશકુમાર એન. પટેલ ૨૦૧૨ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૨૭૨ અપરાધ વિશેનો સમાજશાસ્ત્રીય અભ્યાસ
Glimpses of Gujarati Literature Dhirubhai Thakar 1999 ગુજરાત સાહિત્ય આકાદમી ૧૨૭ ગુજરાતી સાહિત્ય વિષયક લેખો, નાની પણ ઉપયોગિ પુસ્તિકા
માઇલસ્ટોન્સ્ ઇન ગુજરાતી લિટરેચર કૃષ્ણલાલ એમ. ઝવેરી (કે. એમ. ઝવેરી) ૧૯૯૩ (નવી આવૃત્તી) એશિયન એજ્યુકેશન સર્વિસ ૪૧૮ ગુજરાતી સાહિત્યનો અંગ્રેજીમાં લખાયેલો પ્રથમ ઈતિહાસ ( નરસિંહ મહેતા પૂર્વેના કવિઓ-લેખકોથી માંડીને દયારામ સુધીના લેખકો વિશેનો અભ્યાસ)
ફર્ધર માઇલસ્ટોન્સ્ ઇન ગુજરાતી લિટરેચર કૃષ્ણલાલ એમ. ઝવેરી (કે. એમ. ઝવેરી) ૧૯૫૬ (બીજી આવૃત્તી) ફાર્બસ ગુજરાતી સભા ૪૨૪ અંગ્રેજીમાં. દયારામ પછીના સર્જકો અને તેમના પુસ્તકો વિશેનો અભ્યાસ, લગભગ ગાંધીયુગ સુધી.

વિજ્ઞાનના પુસ્તકો

ફેરફાર કરો
પુસ્તકનું નામ લેખક પ્રકાશન વર્ષ પ્રકાશક પાનાની સંખ્યા અન્ય વિગત
અણુકીય વર્ણપટ ડૉ. એમ. એમ. પટેલ ૧૯૭૨ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૨૧૬ ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનના વિદ્યાર્થિઓ માટે તૈયાર થયેલ અનુકીય વર્ણપટ (Molecular Spectra) વિશેનુ પુસ્તક
મેધાવી મૂલ્યનિષ્ઠ વિજ્ઞાની સર સી. વી રામન ડૉ. પ્રહલાદભાઈ છ. પટેલ ૨૦૧૩ (બીજી આવૃત્તી) ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૧૬૪ 'રામન ઘટના' ની શોધ માટે ૧૯૩૦નુ ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનીક સી. વી રામન ઉપરનું અધિકૃત પુસ્તક
ઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી ડૉ. ઉપેન્દ્ર મ. રાવલ ૧૯૭૪ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૨૨૯ ઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી (Higher Invertebrates) ક્ષેત્રનાં જીવોની વૈજ્ઞાનિક, વિસ્તૃત માહિતી આપતુ પુસ્તક
ન્યુક્લીયર ભૌતિકવિજ્ઞાન ડૉ. પી. સી. પટેલ ૧૯૯૫ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૧૧૬ બી.એસ.સી (દ્રિતીય અને તૃતીય)નાં અભ્યાસક્રમ પ્રમાણે તૈયાર થયેલ ગુજરાતી પુસ્તક, ન્યુક્લીયસનું બંધારણ, આલ્ફા, બીટા અને ગામા કણો તેમજ ન્યુક્લીયર બળો વિશેની માહિતી.
લીલ ડૉ. બી. એસ. વૈદ્ય ૧૯૭૩ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૨૯૬ પૃથ્વી પર જોવા મળતી વિવિધ લીલ વિશેની વૈજ્ઞાનિક, વિસ્તૃત માહિતી આપતુ પુસ્તક
વિશ્વપ્રસિદ્ધ ગણિતપ્રતિભાઓ ગુણાકર મૂળે (ગુજરાતી અનુવાદક: મોહનભાઈ એચ. વિરોજા) ૧૯૯૫ નવભારત સાહિત્ય મંદિર ૫૩૭ વિશ્વના મહાન અને અતિમહત્વનાં ગણિતશાસ્ત્રીઓ અને તેમના પ્રદાન વિશે માહિતી આપતો દળદાર ગ્રંથ.
ક્રિયાગતશાસ્ત્રના કોયડાઓ ડૉ. કે. ટી. મહેતા ૧૯૯૬ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૪૭૮ ભૌતિકશાસ્ત્રનુ પુસ્તક. ક્રિયાગતશાસ્ત્રના કોયડાઓ, એટલે કે દાખલાઓ (Examples in Mechanics of Rigid Bodi)
ભૌતિકશાસ્ત્ર ભાગ ૧ ગુજરાતી અનુવાદક: પી. બી. વૈદ્ય, મૂળ લેખકો: Starling and Woodall ૧૯૭૨ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ૫૮૬ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયેલો ભૌતિકશાસ્ત્રનો આધારભૂત ગ્રંથ
બાગનાં ફૂલો વિષ્ણુ સ્વરૂપ (ગુજરાતી અનુવાદક: ઈસ્માઈલભાઈ નાગોરી) ૧૯૯૫ નેશનલ બુક ટ્રસ્ટ, ભારત ૨૨૯ ભારતમાં ઉદ્યાનોમાં ઊગતાં ફૂલો તથા તેમને ઉગાડવાની પદ્ધતિ વિશે માહિતી આપતું પુસ્તક
ધરતીનું ધન (વિવિધ વૃક્ષોની ઓળખ) દોલત ભટ્ટ ૧૯૯૧ નવભારત સાહિત્ય મંદિર ૧૨૦ ગુજરાતમાં જોવા મળતા વૃક્ષો વિશે ટૂંકી પણ સરસ માહિતી આપતું પુસ્તક