તારીખ, સમય અને સ્થળ ફેરફાર કરો

  • તારીખ: ૨૪, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ (શનિ-રવિ)
  • સમય: સવારે ૧૦ થી સાંજે ૫
  • સ્થળ: હવે પછી નક્કી કરીશું

સરનામું ફેરફાર કરો

એજેન્ડા ફેરફાર કરો

  • ગુજરાતી વિકિમીડિયન મીટઅપ

કાર્યક્રમ ફેરફાર કરો

દિવસ ૦, શુક્રવાર
  • બપોરે ૧૨:૦૦ વાગ્યાથી: ચેક-ઈન - અનૌપચારિક ચર્ચા - ઓળખ અને કાર્યશાળા પૂર્વેની ચર્ચા.
દિવસ ૧, શનિવાર (વિકિપીડિયા)
  • સવારે ૮:૦૦- ૯:૦૦ - ચા નાસ્તો હોટેલમાં
  • સવારે ૧૦:૦૦- ૧૧:૦૦
    • વિકિપીડિયાની ઓળખ અને વધુ સારી સમજ તથા ઉદ્દેશ્ય અને ભવિષ્ય
    • વિકિપીડિયાની પ્રચલિત કાર્ય પદ્ધત્તિની સમજ.
  • સવારે ૧૧:૦૦ ચા / કૉફી વિરામ
  • સવારે ૧૧:૧૫ - બપોરે ૧:૩૦
    • Techanical Background
    • Gadgetes, Modules and Templates
  • બપોરે ૧:૩૦ - જમવાનો વિરામ - કાર્યશાળ સ્થળની આસપાસ
  • બપોરે ૨:૩૦ - સાંજે ૩:૩૦
    • Mediawiki, configuration
    • Phabricator
  • સાંજે ૩:૩૦ ચા/કૉફી વિરામ
  • સાંજે ૩:૪૫ - સાંજે ૬:૦૦
    • Non Technical Issues
    • Discussion and Future Plan
દિવસ ૨, રવિવાર (વિકિસ્રોત)
  • વિકિસ્રોત:Meetup 2022
  • સાંજે ૩:૪૫ -સાંજે ૬:૦૦
  • ગુજરાતી વિકિમીડિયનનો મેળાવડો
  • છૂટા પડી પોતાની બસ ટ્રેન પકડવી

કોણ જોડાઈ શકે? ફેરફાર કરો

  • હાલમાં સક્રીય વિકિપીડિયા સભ્યો
  • ભવિષ્યમાં વિકિપીડિયા સાથે જોડાવવા માંગતા ભાષાપ્રેમી વ્યક્તિઓ
  • નોંધ: અર્ધ સહભાગ (e.g, પૂર્ણ બે દિવસ ભાગ ન લઈ શકનાર) શક્ય નથી.

વારંવાર પૂછાતા પ્રશ્નો ફેરફાર કરો

  • શું રહેવાની વ્યવસ્થા છે ?
  • કાર્યશાળા માટે પસંદ કરેલા સ્થળથી બહારના સભ્યો માટે.
  • કાર્યશાળામાં આવવા પ્રવાસ ખર્ચ મળશે?
  • હા. ગુગલ ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. મર્યાદિત સભ્યોને આ સુવિધા મળશે.
  • શું હું મારા મિત્ર / ભાઈ (...) વગેરેને લાવી શકું?
  • કાર્યશાળા સમયે નહિ.

ગુગલ ફોર્મ ફેરફાર કરો

ભાગ લેવા માટે ગુગલ ફોર્મ ભરશો. ફોર્મની લિંક મેળવવા (હવે પછી કોઈ સભ્યની જવાબદારી નક્કી કરુશું) નો સંપર્ક કરશો.

જોડે શું લાવવું ફેરફાર કરો

  • ગવર્નમેન્ટ ઓળખપત્ર (આધાર કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ - રહેવાની સુવિધા માટે જરુરી છે.)
  • લેપટોપ અને ચાર્જર. પાવર એક્સટેન્શન (હોય તો).
  • નોટબૂક, પેન, પેન્સિલ, સંચો, રબર.
  • મોબાઈલનું ચાર્જર.
  • કેમેરો (હોય તો).
  • વાઈફાઈ ડોંગલ (હોય તો) અથવા મોબાઈલ ઇન્ટરનેટ.

ભાગ લેનાર સભ્યો ફેરફાર કરો

વિકિપીડિયા મીટઅપ ૨૦૦૨નું આયોજન વિકિસોર્સની મીટઅપ સાથે કરવામાં આવ્યું છે. તમારે અહીં મેટા પ્રકલ્પના પાના પર પણ નામ નોંધાવવું જરુરી છે.

હું હાજર રહીશ ફેરફાર કરો

  1. Gazal world (ચર્ચા) ૨૩:૪૪, ૨૬ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]
  2. કાર્તિક ચર્ચા ૦૯:૪૩, ૨૭ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]
  3. અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૭:૨૬, ૨૮ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]
  4. તારીખોમાં ફેરફાર નહિ હોય તો ચોક્ક્સ. વિજય (ચર્ચા) ૦૮:૫૪, ૩૧ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]

કદાચ ફેરફાર કરો

ક્ષમાપના ફેરફાર કરો

  1. વિજય (ચર્ચા) ૦૯:૪૧, ૧ જૂન ૨૦૨૨ (IST)[ઉત્તર]