વિકિપીડિયા ચર્ચા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું

છેલ્લી ટીપ્પણી: અપડેટ વિષય પર Aniket વડે ૨ વર્ષ પહેલાં

અપડેટ

@Aniket, @Dsvyas આ પાનાંની માહિતી વિકિપીડિયા:વાચકો_દ્વારા_વારંવાર_પૂછાતા_સવાલો#હું_ગુજરાતીમાં_કેવી_રીતે_લખી_શકું? વડે બદલી શકાય તો સ્પષ્ટતા રહેશે અથવા તેનું સુરક્ષા સ્તર માત્ર લોગ-ઇન કરેલા સભ્યો માટેનું રાખવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૨, ૧૦ એપ્રિલ ૨૦૨૧ (IST)ઉત્તર

@Aniket આ પાના પર માહિતી ઉમેરવા માટે તેનું સુરક્ષા સ્તર લોગ-ઇન કરેલા સભ્યોથી ફેરફાર થઇ શકે તેવું કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૦:૩૪, ૧૯ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર
@ કાર્તિક , સુરક્ષાસ્તર બદલી નાખ્યું છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૧:૨૫, ૧૯ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર
@Aniket માત્ર લોગ-ઇન કરેલા સભ્યો માટે હોવા છતાં હું તેમાં ફેરફાર નથી કરી શકતો :/ -- કાર્તિક ચર્ચા ૧૧:૨૮, ૧૯ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર
સ્પષ્ટતા: વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું પાનાની વાત કરી રહ્યો છું :) -- કાર્તિક ચર્ચા ૧૧:૨૯, ૧૯ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર
@ કાર્તિક ,   ' કામ થઈ ગયું --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૯:૪૧, ૧૯ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર
Return to the project page "ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું".