વિકિપીડિયા ચર્ચા:ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧/અહેવાલ

સ્પર્ધકોની સંખ્યામાં ચકાસણીની જરૂર ફેરફાર કરો

[આ પાના પર ] સ્પર્ધકોની સંખ્યા ૯ જણાય છે જ્યારે આ ચર્ચા જે પાના પર છે એમાં સંખ્યા ફક્ત ૬ જ દર્શાવે છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેદનપત્રભરીને નામ નોંધાવનારા સહુ કોઈને સ્પર્ધક કહેવા જોઈએ. ચોખવટની જરૂર જણાય છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૨૨:૩૭, ૧૯ માર્ચ ૨૦૨૧ (IST)ઉત્તર

  ચોખવટ કરી દીધી છે --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૫૦, ૧૯ માર્ચ ૨૦૨૧ (IST)ઉત્તર
Return to the project page "ગુજરાતી સાહિત્યની ઍડિટાથૉન ૨૦૨૧/અહેવાલ".