વિકિપીડિયા ચર્ચા:વિશેષાધિકાર નિવેદન

છેલ્લી ટીપ્પણી: આ પરિયોજના લાગુ કરવા માટે મતદાન વિષય પર Sushant savla વડે ૯ વર્ષ પહેલાં

આ પરિયોજના લાગુ કરવા માટે મતદાન

ફેરફાર કરો

નમસ્તે મિત્રો,
ગુજરાતી વિકિપીડિયામાં અગાઉ જે તે સદસ્ય અધિકાર વિશે માહિતી આપતા અને નામાંકન માટેના પાનાઓ અસ્તિત્વમાં નહોતા. આ પરિયોજના સાથે તે પાનાઓ બની રહ્યા છે. આ પરિયોજનાને લાગુ કરવા આપના મત અહી આપશો. સલાહ, સૂચન, ટિપ્પણી આવકાર્ય છે.

  1.   તરફેણ: પ્રસ્તાવકના નાતે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૯:૧૯, ૧૭ નવેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
  2.   તરફેણ: વ્હોટ્સએપ ગુજરાતી વિકિપીડિયાના ઓફીશીયલ ગ્રુપ પર થયેલી ચર્ચા દરમ્યાન લેવાયેલા તારણોના આધારે --એ. આર. ભટ્ટ ૧૫:૫૦, ૨૮ નવેમ્બર ૨૦૧૫ (IST)
  3.   તરફેણ: --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૧, ૨૮ નવેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
  4.   તરફેણ:--120.61.167.77 ૨૨:૩૫, ૨૮ નવેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
  5.   તરફેણ:--Nizil Shah (ચર્ચા) ૧૪:૪૪, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
  6.   તરફેણ:--Sushant savla (ચર્ચા) ૨૧:૩૯, ૩૦ નવેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

ટિપ્પણી

ફેરફાર કરો

@120.61.167.77: આપે લોગઇન થયા વગર જ મત આપ્યો છે. લોગઇન થઈને હસ્તાક્ષર કરવા વિનંતી.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૪૩, ૨૮ નવેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

transwiki import સુવિધા

ફેરફાર કરો

@Aniket, KartikMistry, અને Sushant savla: આપણા વિકિપીડિયામાં ટ્રાન્સવિકિ ફેસેલિટી ચાલુ છે કે નહી ? કેમ કે પ્રબંધકો તો આયાત કરી શકે છે અને એકમાત્ર હર્ષ કોઠારી આયાતક છે. જો આ ફેસેલિટી ચાલુ ન હોય તો તે ચાલુ કરવા આપણે ફેબ્રીકેશન પર દરખાસ્ત કરવી પડશે અને ક્યા કયા વિકિમાંથી આયાત કરી શકાશે તે તમામ વિકિપ્રોજેક્ટોની યાદી પણ આપવી પડશે. માનો કે ટ્રાન્સવિકિ સુવિધા ચાલુ છે તો પણ પ્રબંધક તે અધિકાર સભ્યોને આપી શકતા નથી. તે આપી શકે તે માટે સ્ટીવર્ડને કહેવું પડશે.
બીજું કે આ તમામ અધિકારો-આયાતક અને પ્રબંધકસ્તરથી નીચેના બધા જ-પ્રબંધક આપી શકે અને જરુર પડે કદાચ તો પરત લઈ શકે તેવી વ્યવસ્થા હોય તો આપણે સ્ટીવર્ડનો સંપર્ક ન કરવો પડે. ત્યાં ફેબ્રીકેશન પર આ વિષયમાં મય આપજો.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૫૧, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

Return to the project page "વિશેષાધિકાર નિવેદન".