વિજયાલય ચોલ

ચોલ સામ્રાજ્યના સ્થાપક

વિજયાલય ચોલ તંજાવુર ના રાજા હતા. તેઓ ચોલ સામ્રાજ્યના સ્થાપક અને રાજવંશના પ્રથમ સમ્રાટ હતા.[] તેમણે કાવેરી નદીના ઉત્તર પ્રદેશમાં શાસન કર્યુ હતું.

વિજયાલય ચોલ
પારાકેસરી
શાસનવર્ષ ૮૫૦ થી ૮૭૦
અનુગામીઆદિત્ય પ્રથમ
મૃત્યુ૮૭૧
વંશજઆદિત્ય પ્રથમ
ધર્મહિંદુ શૈવ
  1. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 46-49. ISBN 978-9-38060-734-4.