વિમલનાથ
વિમલનાથ એ વર્તમાન યુગ (અવસર્પિણી કાળ)ના તેરમા જૈન તીર્થંકર છે. જૈન માન્યતાઓ અનુસાર, કર્મોનો ક્ષય કરીને તેમનો આત્મા સિદ્ધ થયો (મુક્ત બન્યો). તેમનો જન્મ ઈક્ષ્વાકુકુળમાં કાંપિલ્ય નગરીમાં રાજા કૃતવર્મા અને રાણી શ્યામાદેવીને ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ મહા સુદ ત્રીજ છે. [૨]
વિમલનાથ | |
---|---|
વિમલનાથ, ૧૩મા જૈન તીર્થંકર | |
ભારતના સંગ્રહાલયમાં વિમલનાથની એક મૂર્તિ | |
પ્રતીક | સૂવર[૧] |
વર્ણ | સુવર્ણ |
વ્યક્તિગત માહિતી | |
માતા-પિતા |
|
પ્રખ્યાત મંદિરોફેરફાર કરો
- કાંપિલ્ય જૈન મંદિરો, કાંપિલ્ય, ઉત્તરપ્રદેશ : આ મંદિરો ૧૮૦૦ વર્ષ જૂના છે અને તેમાં ભગવાન વિમલનાથની મૂર્તિ લગભગ ૨૬૦૦ વર્ષ જૂની છે[ સંદર્ભ આપો ]
- શ્રી વિમનાથ સ્વામી જૈન શ્વેતમબર મંદિર, મહારાષ્ટ્ર બીબેવાડીમાં
- ધુળેમાં શ્રી વિમનાથ ભગવાન તીર્થ
ચિત્રોફેરફાર કરો
આ પણ જુઓફેરફાર કરો
સંદર્ભફેરફાર કરો
- ↑ Tandon 2002, p. 45.
- ↑ Tukol 1980.
સ્ત્રોતોફેરફાર કરો
- Johnson, Helen M. (1931), Vimalanathacaritra (Book 4.3 of the Trishashti Shalaka Purusha Caritra), Baroda Oriental Institute, https://www.wisdomlib.org/jainism/book/trishashti-shalaka-purusha-caritra/d/doc213268.html
- Tukol, T. K. (1980), Compendium of Jainism, Dharwad: University of Karnataka
- Tandon, Om Prakash (2002) [1968], Jaina Shrines in India (1 ed.), New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, ISBN 81-230-1013-3 Tandon, Om Prakash (2002) [1968], Jaina Shrines in India (1 ed.), New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, ISBN 81-230-1013-3