Bharat d, gajera માટે સભ્યનાં યોગદાનો

યોગદાન શોધોવિસ્તારોસંકેલો
⧼contribs-top⧽
⧼contribs-date⧽

૨૮ માર્ચ ૨૦૧૮

૨૦ માર્ચ ૨૦૧૮

  • ૨૨:૧૬૨૨:૧૬, ૨૦ માર્ચ ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૭ હરીપુરા (તા. અમરેલી)ગજેરા શાખ ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
  • ૨૧:૩૬૨૧:૩૬, ૨૦ માર્ચ ૨૦૧૮ ભેદ ઇતિહાસ +૧,૫૩૨ હરીપુરા (તા. અમરેલી)આ ગામની સ્થાપના લગભગ ૭૨ વર્ષ પહેલા થઈ હતી,બાજુના ગામ શેડુભારમાં થી હરીપુરા ગામ વસાવામાં આવ્યુ હતુ.એ કાળમાં બહારવટીયા તેમજ લુંટારુઓના ડરથી લોકો સાંજ પહેલા જુના ગામ શેડુભારમા રાતવાસો કરવા જતા રહેતા.આ ગામમાં લગભગ ઈ.સં.૧૯૬૦ ની સાલમાં રાત્રિના સમયે ભુપત બહારવટીયો પણ ગામના એક પટેલ ની ઘોડી ચોરવા આવ્યો હતો.પણ એ ઘોડી તો બહારવટીયાના હાથમાં ના આવી,પરંતુ ગામનાજ એક ગજેરા શાખના પટેલે ભુપતનો એકલા હાથે સામનો કર્યો હતો,પરંતુ ભાગતા ભાગતા બહારવટીયાએ ગોળી મારતા ગજેરા શાખના અરજણ દાદાનું ગામના ચોકમાં જ પ્રાણ પંખેરુ ઉડી ગયું.એજ જગ્યા પર તત્કાલિન વખતે દાદાની દેરી બનાવેલ છે,અને દાદા હાજરા હાજર છે. ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન

૧૯ માર્ચ ૨૦૧૮

૧૮ માર્ચ ૨૦૧૮

૧૫ માર્ચ ૨૦૧૮