રોગન ચિત્રકળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું મુલ
નાનું આસ્ક (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback Reverted
લીટી ૫:
 
== ઇતિહાસ ==
''રોગન'' શબ્દ [[ફારસી ભાષા|ફારસીમાંથી]] ઉતરી આવ્યો છે, જેનો અર્થ વાર્નિશ અથવા તેલ એવો થાય છે. <ref>{{Cite book|url=https://archive.org/details/pnjbdictionary00clargoog|title=The Panjábí Dictionary|last=Singh|first=Maya|last2=Clark|first2=Henry Martyn|publisher=Munshi Gulab Singh & sons|year=1895}}</ref> પાકિસ્તાનના [[સિંધ|સિંધથી]] ભારત આવેલા ખાત્રી નામના એક [[મુસલમાન|મુસ્લિમ]] સમુદાય દ્વારા આ તેલ આધારિત રંગને કાપડ પર લગાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે તેનું રોગન એવું નામ (અને કેટલીક પરંપરાગત રચનાઓ), [[ઈરાન|ઇરાનમાં]] આ કળાનું મૂળ સૂચવે છે, તેમ છતાં આ વાત સાબિત કરવા માટે કોઈ વિશ્વસનીય ઐતિહાસિક સ્રોત મળતો નથી. <ref name="mahurkar2005">{{Cite web|url=http://indiatoday.intoday.in/story/kutch-family-that-kept-alive-rogan-art-form-hopes-to-benefit-from-tourist-attention/1/192417.html|title=Kutch family that kept alive Rogan art form hopes to benefit from tourist attention|last=Mahurkar|first=Uday|date=12 December 2005|website=India Today|archive-url = https://web.archive.org/web/20140507095026/http://indiatoday.intoday.in/story/kutch-family-that-kept-alive-rogan-art-form-hopes-to-benefit-from-tourist-attention/1/192417.html|archive-date=7 May 2014|access-date=21 August 2017}}</ref> અફગાનીસ્તાન પણ કહેવાય છે.
 
શરૂઆતમાં [[કચ્છ જિલ્લો|કચ્છ]] વિસ્તારમાં ઘણા સ્થળોએ રોગન ચિત્રકળા કરવામાં આવતી હતી. ચિત્રકારી કરેલ કાપડ મોટે ભાગે નીચલી જાતિની મહિલાઓ દ્વારા ખરીદવામાં આવતી હતી જેઓ તેમના લગ્ન માટે કપડાં અને પલંગની ચાદરો આ કળા દ્વારા સજાવતી હતી. <ref name="spiegel2012">{{Cite web|url=https://www.nytimes.com/2012/09/08/arts/08iht-sckutch08.html|title=In Northwest Corner of India, the Work of Centuries|last=Spiegel|first=Claire|date=7 September 2012|website=The New York Times|access-date=21 August 2017}}</ref> તેથી, આ એક મોસમી કળા હતી, તેનો મોટા ભાગનો ઉપાડ લગ્નના મહિનાઓ દરમિયાન થતો હતો. બાકીના વર્ષ દરમિયાન, કારીગરો કૃષિ જેવા અન્ય પ્રકારનાં કામો તરફ વળાતા. <ref>{{Cite web|url=http://www.tribuneindia.com/2002/20020901/spectrum/heritage.htm|title=Rogan artists abandoning their art|last=Pandey|first=Priya|date=September 1, 2002|website=The Sunday Tribune, India|archive-url = https://web.archive.org/web/20041106073003/http://www.tribuneindia.com/2002/20020901/spectrum/heritage.htm|archive-date=6 November 2004|access-date=22 August 2017}}</ref>