સલામત મૈથુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2A00:23C8:1995:DE01:64BB:EBDE:902E:4974 (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback Reverted
નાનું "this link was broken, the same content has moved to another relavent URL"
લીટી ૧૦૦:
=== મર્યાદાઓ ===
 
કોન્ડોમ એચ આઈ વી અને અન્ય સંક્રામક પદાર્થોનો ચેપ ઘટાડે છે પણ સંપૂર્ણ રીતે તેમને રોકી શકતો નથી. એક અભ્યાસ માં જણાયું કે કોન્ડોમનો વપરાશ એચ.આઈ.વી. નું સંક્રમણ ૮૫%થી ૯૫% સુધી ઘટાડે છે; ૯૫%થી વધુ ચોકસાઈ શક્ય નથી કેમકે કોન્ડોમ ફાટી જવા , સરકી જવાની કે અયોગ્ય વપરાશનેએ શક્યતા રહેલી હોય છે. <ref name="Varghese">Varghese B, Maher JE, Peterman TA, Branson BM, Steketee RW. (2002). [http://ww2.aegis.org/files/AskDoc_refs/varghese2002-29-1.pdf Reducing the risk of sexual HIV transmission: quantifying the per-act risk for HIV on the basis of choice of partner, sex act, and condom use] {{Webarchive|url=https://web.archive.org/web/20110724224853/http://ww2.aegis.org/files/AskDoc_refs/varghese2002-29-1.pdf |date=2011-07-24 }}. Sex Transm Dis. 29(1):38-43. PMID 11773877</ref> એમ પણ કહેવય છે, "સામાન્ય વપરાશમાં અનિયમિતતાને કારણે કોન્ડોમની અસરકારકતા ઘટીને ૬૦%-૭૦% જેટલી થઈ જાય છે.<ref name="Varghese"/><sup>p.&nbsp;40.</sup>
 
પ્રત્યેક કોન્ડોમ રહિત ગુદા મૈથુન સમયે એચ આઈ વી સંક્રમિત સાથી દ્વારા ગ્રાહક સાથીને એચ આઈ વી સંક્રમણ લાગવાનો ભય ૧૨૦માં ૧ જેટલો હોય છે. કોન્ડોમ વાપરનારા સાથી સાથે થતું આવું મૈથુન સંક્રમણનો ભય ૫૫૦ માં ૧ જેટલો ઘટાડી દે છે. જેચાર થી પાંચ ગણું હોય છે.<ref name="Vittinghoff"/>
લીટી ૧૫૫:
મૈથુન રમ્કડાં પર જો ઉઝરડા પદ્યાં હોય કે તિરાડ પડી હોય તે તપાસતં રહેવું, આવા સ્થળોએ જીવાણુઓનું ભરાઈને વિકસે છે. આવા સંજોગોમાં જુના તૂટેલા રમકડાને ફગાવી નવું રમકડું વસાવવું સલાહ યોગ્ય છે. સગર્ભા મહિલાઓએ મૈથુન રમકડાં વાપરતી વખતે વધુ સાવધાની રાખવી જોઈએ. કોઈપણ પ્રકારના રમકડાં જે ઈજા કે રક્ત સ્ત્રાવ લાવે શકે તે ન વાપરવા જોઈએ.
 
સંભોગ કે મૈથુન દરમ્યાન કોઇના દ્વારા સંક્રમિત થવું કે સંક્રમણ આપવાથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે સંરક્ષક નો વપરાશ. <ref name="Diseases">{{cite web|title=Sexually Transmitted Diseases|url=httphttps://wwwplayluxx.safersextips.comnet/sexuallysafer-transmittedsex-diseases.php tips|title=Sexually Transmitted Diseases |accessurl-datestatus=2010-04-05 live|archive-dateurl=2016-03-06 |archive-urldate=https://web.archive.org/web/20160306213102/http://safersextips.com/sexually-transmitted-diseases.php |urlaccess-statusdate=dead }}</ref>
 
== આ પણ જુઓ ==