જોગીદાસ ખુમાણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Deltadent (talk) દ્વારા કરેલ ફેરફારોને Snehrashmi દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
જોગીદાસ ખુમાણના મિત્રો
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૫:
'''જોગીદાસ ખુમાણ''' [[ભાવનગર રજવાડું|ભાવનગર રાજ્ય]]ના કુંડલાના [[આંબરડી (તા. સાવરકુંડલા)|આંબરડી]] (હવે, [[સાવરકુંડલા તાલુકો|સાવરકુંડલા તાલુકા]]માં)ના કાઠી દરબાર હતા. તેઓ અને તેમના પિતા હાદા ખુમાણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા.<ref name="pustakpp7">{{cite book|url=https://archive.org/stream/gaorishankaruday00javeiala#page/n3/mode/2up|title=Gaorishankar Udayashankar, G.S.I., ex-minister of Bhavnagar, now in retirement as a Sanyasi|last=યાજ્ઞિક|first=ઝવેરીલાલ ઉમિયાશંકર|publisher=એજ્યુકેશન સોસાયટીઝ પ્રેસ, ભાયખલ્લા|year=૧૮૮૬|isbn=|location=મુંબઈ|page=૭-૮|language=en|trans-title=ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ., ભાવનગર રાજના માજી દિવાન હવે નિવૃત્ત અને સન્યાસી|chapter=|access-date=૨૩ ઓગસ્ટ ૨૦૧૬}}</ref><ref>{{cite web|url=http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-jogidas-khuman-gate-make-4525844-NOR.html|title=સંતો મહંતોના હસ્તે ભૂમિપુજન અને ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાશે|date=૧૯ ફેબ્રુઆરી ૨૦૧૪|access-date=૨૩ ઓગસ્ટ ૨૦૧૬}}</ref>
 
ભાવનગરના દરબાર વજેસિંહે તેમના પૂર્વજોને આપેલા ગામો પાછાં લઇ લેતાં તેઓ રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા અને છેવટે ભાવનગરના રાજવીએ સમાધાનનો પ્રસ્તાવ મૂકતા બંનેની વચ્ચે સમાધાન થયું હતું.
 
જોગીદાસ ખુમાણની સાથે તેના સાથી મિત્રો પણ હતા જેમાં ૧૮ વરણનાં મિત્રો પણ હતા જેમાં લખમણભાઈ ખુમાણ (હાલ બગડા, હરિજન હોવા છતાં પણ ખાસ મિત્ર) અને તેના મિત્રો પણ હતા તેઓએ અનેક વાર જોગીદાસ ખુમાણની સાથે રહીને બહાર વટીયા કરેલા.
 
== માધ્યમોમાં ==