સાયલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2402:3A80:1EB1:A96B:9CB:89F0:ECC2:2324 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૫:
 
== જાણીતા વ્યક્તિઓ ==
સાયલા જૈન મુનિ નાનચંદજી મહારાજની જન્મભૂમિ છે. તેમની પ્રેરણાથી અહીં સાધના-કુટિર, અતિથિગૃહ, પુસ્તકાલય વગેરે સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. અર્ધમાગધી, પાલી, પ્રાકૃત અને જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી દલસુખભાઈ માલવણિયા; ધાર્મિક પુસ્તકોના અભ્યાસી [[જયભિખ્ખુ]] (બાલાભાઈ વીરચંદ દેસાઈ) અને સામાજિક કાર્યકર અને છ પુસ્તકોના લેખક [[બબલભાઈ મહેતા|બબલભાઈ પ્રાણજીવન મહેતા]] સાયલાના હતા. જાણીતા પત્રકાર હેમંત ગોલાણી સાયલાના વતની છે. હાલ તેઓ ગુજરાતની સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલ વીટીવી ન્યૂઝના એડિટર અને ચેનલ હેડ છે.<ref>{{Cite web|title=સાયલા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ|url=https://gujarativishwakosh.org/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AA%BE-2/|url-status=live|access-date=2023-06-17}}</ref>
 
== સંદર્ભ ==