ચડાસણા (તા. પાટણ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Used Gujarat village stub template.
Added some Good line for village
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૭:
}}
 
'''ચડાસણા (તા. પાટણ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા [[પાટણ તાલુકો| પાટણ તાલુકા]]માં આવેલું એક ગામ છે. ચડાસણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે .ગામના સરપંચ જીતુભાઈ દેસાઈ પાટણ જીલ્લા માં ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે.
 
{{ગુજરાત ગામ સ્ટબ}}