વૈશ્વિકરણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું The file Image:Dariushhotel1.jpg has been removed, as it has been deleted by commons:User:Fastily: ''Per commons:Commons:Deletion requests/File:Dariushhotel1.jpg''. ''Translate me!''
નાનું Robot: Automated text replacement (-માહિતિ +માહિતી)
લીટી ૫૬:
* [[તકનિક]] એટલે આંતરરાષ્ટ્રીય સંશોધન અને વિકાસનો પ્રવાહ, વસતીનું પ્રમાણ (અને તેના અનુપાતમાં આવેલા ફેરફાર) અને કોઈ ચોક્કસ શોધનો ઉપયોગ કરતાં લોકો (ખાસ કરીને ટેલિફોન, મોટરકાર, બ્રોડબેન્ડ જેવી "ફેક્ટર ન્યૂટ્રલ" શોધો)
 
વૈશ્વિકરણ એ માત્ર આર્થિક ઘટના નહી હોવાના કારણે વૈશ્વિકરણની મૂલવણીનો બહુપરિમાણિય અભિગમ તાજેતરમાં સ્વિસ વિચારકોના સંગઠને તાજેતરમાં તૈયાર કરેલા [[વૈશ્વિકરણ ઈન્ડેક્સ-સૂચકાંક|ઈન્ડેક્સ]]માં જોવા મળે છે. આ ઈન્ડેક્સમાં વૈશ્વિકરણના ત્રણ મુખ્ય પાસાઓ- આર્થિક, સામાજિક અને રાજકીય-ને મૂલવવામાં આવ્યા છે. ત્રણ સૂચકાંકો ઉપરાંત વૈશ્વિકરણનો સમગ્ર ઈન્ડેક્સ અને તેના પેટા-પાસાઓનો સમાવેશ કરાયો છે. પેટા સૂચકાંકોમાં આર્થિક પ્રવાહ, આર્થિક નિયંત્રણો, અંગત સંપર્ક પરની વિગતો, માહિતિનામાહિતીના પ્રવાહ પરની વિગતો અને સાંસ્કૃતિક નિકટતા સંદર્ભે ગણતરી કરાઈ છે. ડ્રેહર, ગેસ્ટન અને માર્ટિન્સ (૨૦૦૮)ની માહિતિમાહિતી અનુસાર વાર્ષિક ધોરણે ૧૨૨ દેશો પર આ વિગતો ઉપલબ્ધ હોય છે.<ref>એક્સેલ ડ્રેહર, નોએલ ગેસ્ટોન, પિમ માર્ટિન્સ, ''મેઝરિંગ ગ્લોબલાઈઝેશનઃ ગોજિંગ ઈટ્સ કોન્સીક્વન્સીસ'', સ્પ્રિંગર, આઈએસબીએન ૯૭૮-૦-૩૮૭-૭૪૦૬૭-૬.</ref>ઈન્ડેક્સ મુજબ સૌથી વધુ વૈશ્વિકરણ ધરાવતો દેશ [[બેલ્જિયમ]]છે અને ત્યાર બાદના ક્રમે [[ઓસ્ટ્રીયા|ઓસ્ટ્રિયા]], [[સ્વિડન]], યુનાઈટેડ કિંગડમ અને [[નેધરલેન્ડ્સ]] છે.કેઓએફ ઈન્ડેક્સ મુજબ સૌથી ઓછુ વૈશ્વિકરણ ધરાવતા દેશોમાં [[હૈતિ|હૈતી]], [[મ્યાંમાર|મ્યાનમાર]] [[સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક]] અને [[બુરુંડિ|બુરુન્ડિ]] છે.<ref>[http://www.globalization-index.org/ વૈશ્વિકરણનો કેઓએફ ઈન્ડેક્સ]</ref> [[એ.ટી. કાર્ની]] અને ''[[વિદેશ નીતિ]] મેગેઝિન'' એ સંયુક્ત રીતે અન્ય [[વૈશ્વિકરણ ઈન્ડેક્સ]] પ્રકાશિત કર્યો છે. ૨૦૦૬ના ઈન્ડેક્સ મુજબ [[સિંગાપોર]], [[રીપબ્લિક ઓફ આયર્લેન્ડ|આયર્લેન્ડ]], [[સ્વિટ્ઝર્લેન્ડ]], યુએસ, [[નેધરલેન્ડ્સ]], કેનેડા અને [[ડેન્માર્ક]] સૌથી વધુ વૈશ્વિકરણ ધરાવતા દેશ છે, જ્યારે કે યાદીમાં લેવાયેલ દેશોમાં [[ઈન્ડોનેશિયા]], ભારત અને [[ઈરાન]] સૌથી ઓછુ વૈશ્વિકરણ ધરાવે છે.
 
== વૈશ્વિકરણની અસરો ==
લીટી ૬૪:
* ''આર્થિક'' - વૈશ્વિક સહિયારા બજારની અનૂભૂતિ, જેનો આધાર નાણા અને માલ સામાનના વિનિમય અંગેની સ્વતંત્રતા પર છે. આ બજારોના એકબીજા સાથેના જોડાણનો અર્થ એવો થાય છે કે કોઈપણ એક દેશનું અર્થતંત્ર ભીંસમાં મૂકાય તો તેની અસર માત્ર જે-તે દેશ પૂરતી મર્યાદિત રહેતી નથી.
* ''રાજકીય'' - કેટલાકના મતે "વૈશ્વિકરણ"નો અર્થ થાય છે વિશ્વ સરકારનું સર્જન અથવા સરકારોની સાંઠગાઠ (દા.ત. ડબલ્યુટીઓ, વર્લ્ડ બેન્ક અને આઈએમએફ) કે જેઓ સરકારો વચ્ચેના સંબંધો પર નિયંત્રણ રાખે છે અને સામાજિક-આર્થિક વૈશ્વિકરણમાંથી ઉદભવતા અધિકારોની ખાતરી આપે છે.<ref>સ્ટિપો, ફ્રાન્સેસ્કો. ''વર્લ્ડ ફેડરાલિસ્ટ મેનિફેસ્ટો રાજકીય વૈશ્વિકરણ અંગે માર્ગદર્શન- ગાઈડ ટુ પોલિટિકલ ગ્લોબલાઈઝેશન'' આઈએસબીએન ૯૭૮-૦-૯૭૯૪૬૭૯-૨-૯, http://www.worldfederalistmanifesto.com</ref>રાજકીય દ્રષ્ટિએ વિશ્વની સત્તાઓ વચ્ચે યુનાઈટેડ સ્ટેટ્સે શક્તિશાળી સ્થાન ભોગવ્યું છે, જેનું કારણ તેનું મજબૂત અને સમૃદ્ધ અર્થતંત્ર છે. વૈશ્વિકરણના પ્રભાવની સાથે અને યુનાઈટેડ સ્ટેટ્સના પોતાના અર્થતંત્રની મદદથી ચીનના લોકોએ પાછલા દસકામાં પ્રચંડ વિકાસનો અનુભવ કર્યો છે. વહેણો દ્વારા અંદાજવામાં આવતા દરની ગતિએ ચીને વિકાસકૂચ ચાલુ રાખે તો આગામી ૨૦ વર્ષમાં ચીન વિશ્વના અગ્રણી દેશોમાં મોખરાનું સ્થાન મેળવે તેવી શક્યતા છે. વિશ્વ સત્તાનુ સ્થાન મેળવવા અને યુનાઈટેડ સ્ટેટ્સની સ્પર્ધા કરવા ચીન પાસે પૂરતી સંપત્તિ, ઉદ્યોગો અને ટેકનોલોજી હશે. <ref>હર્સ્ટ ઈ. ચાર્લ્સ.સામાજિક અસમાનતાઃ સ્વરૂપ, કારણો અને સંજોગો, છઠ્ઠી આવૃત્તિ. પી. ૯૧</ref>.
* ''માહિતિપૂર્ણમાહિતીપૂર્ણ''- ભૌગોલિક રીતે દૂર આવેલા સ્થળો વચ્ચે માહિતિનામાહિતીના પ્રવાહમાં વૃદ્ધિ. આને ફાઈબર ઓપ્ટિક કમ્યુનિકેશન્સ, સેટેલાઈટ, ટેલિફોન અને [[ઈન્ટરનેટ]] ની પ્રાપ્યતાના લાભની સાથે આવેલો ટેકનોલોજીકલ ફેરફાર કહેવાય.
* ''ભાષા'' - સૌથી વધુ લોકપ્રિય ભાષા ઈંગ્લિશ છે.<ref>http://www.answerbag.com/q_view/53199</ref>
** વિશ્વના ૭૫ ટકા જેટલા મેઈલ, ટેલેક્સ અને ઈંગ્લિશમાં છે.
લીટી ૨૦૬:
* '''નબળા મજૂર સંગઠનો''': હંમેશા વિકસતી જતી કંપનીઓની સમાંતરે સસ્તા મજૂરોનો વધારાનો જથ્થો ઉપલબ્ધ હોવાથી યુનાઈટેડ સ્ટેટ્સમાં મજૂર સંગઠનોને નબળા બનાવ્યા છે.સભ્યોની સંખ્યા ઘટવા માંડે ત્યારે સંગઠનો તેમની અસરકારકતા ગુમાવે છે. પરિણામે કામદારો બદલવા સક્ષમ, ઓછુ વેતન આપતા તથા યુનિયન રહિત નોકરીનો એક માત્ર વિકલ્પ આપતા કોર્પોરેશનો પર આવા સંગઠનો ઓછુ પ્રભુત્વ ધરાવે છે. <ref name="Hurst E. Charles P.41"/>
 
ડિસેમ્બર ૨૦૦૭માં [[વિશ્વ બેન્ક]] ([[:en:World Bank|World Bank]])ના અર્થશાસ્ત્રી [[બ્રાન્કો મિલાનોવિક]] ([[:en:Branko Milanovic|Branko Milanovic]])એ વૈશ્વિક ગરીબી અને અસામનતા પરના અગાઉના પ્રાયોગિક સંશોધન સામે પ્રશ્નો ખડા કર્યા છે. તેમનું માનવું છે કે ખરીદ શક્તિમાં સમાનતાના સુધારેલા આંકડા સૂચવે છે કે અગાઉ માનવામાં આવતું હતું તેના કરતા વિકાસશીલ દેશોની હાલત વધારે ખરાબ છે. મિલાનોવિકે નોંધ્યું છે કે "પાછલા દસકામાં આપણી માહિતિમાહિતી મુજબ દેશોની આવકનું રૂપાંતર થઈ રહ્યું હોવાના અથવા તેમાં નવો વળાંક આવ્યો હોવાના સેંકડો વિદ્ધત્તાપૂર્ણ લેખો પ્રકાશિત થયા છે, પરંતુ આ તમામ આંકડા ખોટા હતા."શક્ય છે કે નવી વિગતો સાથે અર્થશાસ્ત્રીઓ તેમની ગણતરી સુધારશે અને તેઓ એમ પણ માને છે કે વૈશ્વિક અસાનતા અને ગરીબી સ્તરના અંદાજ અંગેના નિર્દેશો નોંધપાત્ર માત્રામાં છે. વૈશ્વિક અસામનતા ૬૫ [[ગિનિ કોએફિશિયન્ટ|ગિનિ પોઈન્ટ્સ]] ([[:en:Gini coefficient|Gini points]]) હોવાનો અંદાજ હતો, જ્યારે કે નવા આંકડા સૂચવે છે કે વૈશ્વિક અસામનતા ગિનિ માપદંડ મુજબ ૭૦ હતી.<ref>[http://www.carnegieendowment.org/publications/index.cfm?fa=view&id=19907&prog=zch,zgp&proj=zsa,zted વિકાસશીલ દેશોમાં ધાર્યા કરતા ખરાબ સ્થિતિ- આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કાર્નેગી એન્ડોમેન્ટ<!-- Bot generated title -->]</ref>આંતરરાષ્ટ્રીય અસામનતાનું સ્તર આટલુ બધુ ઉંચુ હોય તેમાં કોઈ નવાઈ નથી, કારણ કે મહદઅંશે નમૂનાની જગ્યા જેટલી મોટી હોય અસામનતાનું સ્તર પણ તેટલુ ઉંચુ જ દર્શાવે છે.
 
વૈશ્વિકરણના ટીકાકારો કાયમથી ભારપૂર્વક જણાવતા આવ્યા છે કે કોર્પોરેટ હિતો મુજબ હંમેશા વૈશ્વિકરણની પ્રક્રિયા પાસે મધ્યસ્થી કરાવાય છે અને તેનાથી વૈકલ્પિક વૈશ્વિક સંસ્થા અને નીતિઓની શક્યતા ઉભી થાય છે, તેઓ માને છે કે આ સ્થિતિ સમગ્ર પૃથ્વીના ગરીબ અને કામકાજી વર્ગના નૈતિક દાવાઓ અને પર્યાવરણે લગતી ચિંતાઓની વધારે સમાન ધોરણે કાળજી રાખે છે.<ref>[http://www.forumsocialmundial.org.br/index.php?cd_language=2&id_menu= ફોરમ સોશિયલ મુનડાયલ]</ref>
લીટી ૩૧૭:
* {{cite book | last = Stiglitz | first = Joseph E. | authorlink = Joseph E. Stiglitz | coauthors = | title = [[Globalization and Its Discontents]] | publisher = W.W. Norton | year = 2002 | location = New York | pages = | url = | doi = | id = | isbn = 0-393-32439-7 }}
* {{cite book | last = Stiglitz | first = Joseph E. | authorlink = Joseph E. Stiglitz | coauthors = | title = [[Making Globalization Work]] | publisher = W.W. Norton | year = 2006 | location = New York | pages = | url = | doi = | id = | isbn = 0-393-06122-1 }}
* ટૌશ, અર્નો (૨૦૦૮), ‘બહુસાંસ્કૃતિક યુરોપઃ વૈશ્વિક લિસ્બન પ્રક્રિયાની અસરો‘હૌપૌગ, એન.વાય. નોવા સાયન્સ પબ્લિશર્સ (માહિતિમાહિતી માટેઃ https://www.novapublishers.com/catalog/).
* [[અર્નો ટૌશ|ટૌશ, અર્નો]] ([[:en:Arno Tausch|Tausch, Arno]]) (૨૦૦૯), “ટાઈટેનિક ૨૦૧૦?યુરોપીયન સંઘ અને તેની નિષ્ફળ “લિસ્બન સ્ટ્રેટેજી“હૌપૌગ, એન.વાય. નોવા સાયન્સ પબ્લિશર્સ (માહિતિમાહિતી માટેઃ https://www.novapublishers.com/catalog/).
* {{cite book | last = Wolf | first = Martin | authorlink = Martin Wolf | coauthors = | title = Why Globalization Works | publisher = Yale University Press | year = 2004 | location = New Haven | pages = | url = | doi = | id = | isbn = 978-0300102529 }}