જૂન ૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: ext:4 juñu
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
લીટી ૪:
* ૭૮૧ ઇ.પૂ.– [[ચીન]]માં પ્રથમ ઔતિહાસીક [[સૂર્ય ગ્રહણ]] ([[:en:Solar eclipse|Solar eclipse]]) નોંધાયું.
* ૧૭૬૯ – ખગ્રાસ [[સૂર્ય ગ્રહણ]] પછી પાંચ કલાક બાદ,જે [[ઈતિહાસ]]માં નોંધાયેલ ટુંકામાં ટુંકો સમય અંતરાલ છે, [[શુક્રનું પારગમન]] ([[:en:Transit of Venus|Transit of Venus]]) થયું.
* ૧૭૮૩ – 'મોન્ટગોલ્ફૈર ભાઇઓભાઈઓ' (Montgolfier brothers)એ તેમના [[ગરમ હવાનો ગુબ્બારો (બલૂન)|ગરમ હવાના ગુબ્બારા]] ([[:en:Hot air balloon|Hot air balloon]]),જેને તેઓએ 'મોન્ટગોલ્ફૈર' નામ આપેલ,નું જાહેર નિદર્શન કર્યું.
* ૧૯૭૩ – [[એટીએમ]] ([[:en:automated teller machine|ATM]]) (બેન્કોનું સ્વચાલિત નાણા આપનાર યંત્ર)ના પેટન્ટ હક્કો,'ડોન વેત્ઝલ' (Don Wetzel), 'ટોમ બાર્નસ' (Tom Barnes) અને 'જ્યોર્જ ચેસ્ટન' (George Chastain)ને આપવામાં આવ્યા.
* ૨૦૦૧ – રાજા જ્ઞાનેન્દ્ર, [[નેપાળનાં રાજાઓ|નેપાળનાં છેલ્લા રાજા]] ([[:en:King of Nepal|King of Nepal]]), નો રાજમહેલના હત્યાકાંડ પછી, રાજ્યાભિષેક કરાયો.