લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-ભાઇ +ભાઈ)
લીટી ૬૨:
==ઇતિહાસ==
 
મહાવિદ્યાલયની સ્થાપના ૧૯૪૮માં ટેક્ષ્ટાઇલ ઊધોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઇકસ્તૂરભાઈ લાલભાઈના રૂપીયા ૨૫ લાખ અને ૩૧.૨ હેક્ટર જ્મીનના દાનની મદદથી થઇ હતી,તેથી આ મહાવિદ્યાલયનું નામ લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય રાખવામાં આવ્યુ હતુ.મહાવિદ્યાલયની શરૂઆત સ્નાતક કક્ષાના સિવિલ ઇજનેરી,ઇલેક્ટ્રિકલ ઇજનેરી,મિકેનીકલ ઇજનેરીના ૭૫-૭૫ વિધાર્થી સાથે થઇ હતીઅને તે સમયે મહાવિદ્યાલય [[બોમ્બે યુનિવર્સિટી]]માન્ય હતી. ૧૯૫૦થી તે [[ગુજરાત યુનિવર્સિટી ]]માન્ય હતી અને ત્યારબાદ [[ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી]]ની[http://www.gtu.ac.in] સ્થાપના પછી તે તેની માન્ય બની.
 
જુન ૧૯૫૫માં પ્રવેશ બેઠકોની સંખ્યા વધારીને ૧૫૦ કરવામાં આવી,જે ફરી ૧૯૫૭માં ૩૦૦ કરવામાં આવી.જુન ૧૯૬૩થી ડિગ્રી અને ડિપ્લોમા આપતી સંસ્થાઓને વહીવટી રીતે અલગ કરવામાં આવ્યા હતા.ઇલેક્ટ્રિકલ ઇજનેરીમા અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ ૧૯૫૪માં દાખલ કરવામાં આવ્યો.મિકેનીકલ ઇજનેરીમાં રેફ્રીજરેશન એન્ડ એરકંન્ડીશનીંગ વિષયમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ ૧૯૬૩માં દાખલ કરવામાં આવ્યો.સિવિલ ઇજનેરીમાં સોઇલ એન્જીનિયરિંગ, સ્ટ્ર્કચર