અર્બિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું translation completed, so delete tag removed
નાનું ?????:?????_??????
લીટી ૧:
'''અર્બિયમ''' એ એક લેંથેનાઈઝડ શ્રેણીનું [[રાસાયણિક તત્વ]] છે. તેની સંજ્ઞા '''Er''' અને [[અણુ ક્ર્માંક]] ૬૮ છે. કૃત્રિમ રીતે છૂટી પડાયેલા શુદ્ધ સ્વરૂપે આ એક સફેદ-ચળકતી સફેદ ધાતુ છે. પ્રાયઃ આ તત્વ પ્રકૃતિમાં પૃથ્વીના સંયોજનો સાથે સંયોજિત અવસ્થામાં મળી આવે છે. આ ધાતુ એક દુર્લભ પાર્થિવ ધાતુ તત્વ છે અને તે સ્વીડનના યટ્ટરબાયમાં મળી આવતા ગેડોલિનાઈટ નામના ખનિજમાંથી મળી આવે છે.
 
અર્બિયમનો મુખ્ય ઉપયોગ તેના ગુલાબી આયન Er<sup>3+</sup> ને આધારિત હોય છે. આ ધાતુ ફાઇબર ઓપ્ટીક્સ અને પ્રકાશ વગેરેમાં થાય છે. આ સિવાય દંત અને ત્વાચાના ઈલાજ માટે પણ આ ધાતુ નો ઉપયોગ થાય છે.
{{આવર્ત કોષ્ટક}}
 
[[શ્રેણી :રાસાયણિક તત્વો]]