નવસારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q1922248 (translate me)
નાનું Robot: Automated text replacement (-ખેતમજુરી +ખેતમજૂરી, -જીલ્લો +જિલ્લો, -જીલ્લા +જિલ્લા)
લીટી ૨૨:
footnotes = |
}}
[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જીલ્લોજિલ્લો| નવસારી જિલ્લા]]નું તેમ જ [[નવસારી| નવસારી તાલુકા]]નું મુખ્યમથક '''નવસારી''' શહેર ખાતે આવેલું છે. નવસારી [[પૂર્ણા નદી]]ના કિનારે વસેલું શહેર છે. [[ગાયકવાડી રાજ]]માં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.
 
નવસારી શહેર [[દિલ્હી]]થી [[મુંબઇ]] જતા [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] પર આવેલું છે. વળી નવસારી શહેર [[બારડોલી]], [[સુરત]], [[મહુવા]], [[ગણદેવી]], [[અબ્રામા]], [[મરોલી]] જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર [[અમદાવાદ]]થી [[મુંબઇ]] જતી [[બ્રોડગેજ]] રેલ્વેનું મહત્વનું તેમજ [[સુરત]] અને [[વલસાડ]]ની વચ્ચે આવતું સ્ટેશન છે.