વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Karan1115 (talk)દ્વારા ફેરફરોને Sam.ldite દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવ...
નાનું Multiple_spellcheck
લીટી ૫૦:
 
==ચોતરા પર ચર્ચા કેવી રીતે શરૂ કરવી?==
ચોતરા પર નવી ચર્ચા ચાલુ કરતી વખતે, આખાં પાનાંમાં ફેરફાર કરીને છેડે નવો વિષય ઉમેરવાને બદલે [[:વિકિપીડિયા:ચોતરો]] પર જમણી બાજુ ઉપરની તરફ એક ચોરસ ખાનું દેખાશે જેમાં ચોતરો (સમાચાર) અને ચોતરો (અન્ય) એમ લખ્યું છે અને તે બંનેની સામેના કોઠામાં '''નવી ચર્ચા'''ની કડી છે, આમાંથી આપની ચર્ચાના વિષયને અનુરૂપ વિભાગમાં '''નવી ચર્ચા''' પર ક્લિક કરીને નવો વિષય ઉમેરવા વિનંતીવિનંતિ. આમ કરવાથી ચોતરાનું સુવ્યવસ્થિત માળખું જળવાઈ રહેશે.