વડોદરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Multiple_spellcheck
નાનું →‎ઇતિહાસ
લીટી ૩૩:
[[ચિત્ર:Baroda state 1909.jpg|thumb| ઇ. સ. ૧૯૦૯નું બરોડા રાજ્ય]]
 
વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક [[મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજા]]ને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. [[૧૮૭૫]]માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ - ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો.. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. [[ભારતનાં સ્વાતંત્ર્ય]] પછી તે સમયના વડોદરાના મહારાજાએ [[ભારત ગણરાજ્ય]]માં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં [[મુંબઇ રાજ્ય]] હેઠળ આવ્યું. ઇ. સ. [[૧૯૬૦]]માં [[ગુજરાત]] રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.
 
== ભૌગોલિક ==